Quotes by Mahi Sinh Rajpoot in Bitesapp read free

Mahi Sinh Rajpoot

Mahi Sinh Rajpoot

@mahisinhrajpoot4331


જીવન એક ટીવી જેવું છે
જેમ બધા ચેનલ જોવા ના ગમે તેમ બધી ક્ષણ ના ગમે
ક્યારેક જીવન માં અમુક સિગ્નલ જતા દુઃખી થવાય
જીવન એક ટીવી જેવું છે
જેમ ટીવી ગમે તેવું સારુ ને મોટું હસે પણ સમસ્યા થશે જ
એવી રીતે જિંદગી માં પણ નાનામોટા પત્થર આવશે જ
કેમકે સિગ્નલ અને સેટેલાઈટ બધું ઉપરવાળા ના હાથ માં છે.

Read More

કદાચ તું આવી હોઇશ...

કમળની પાંખડી રુપી આેષ્ઠ તારા,
ગુલાબી રંગમાં ભરાયેલા હશે ગાલ તારા,
હરણ જેવી ત્રાસી મોહિતકરે એ હશે ચાલ તારી,
ભાન ભૂલાવી દે એવું હશે તારું
ભયાનક હાસ્ય,
કદાચ તું એથી પણ વધારે અકલ્પનીય હોઇશ...
-માહિ

Read More

પ્રિય વ્યક્તિ હંમેશા તમને ગમતી સલાહ નહીં આપે,
કારણ કે તે હંમેશા તમારા જીવન માટે ઉત્કૃષ્ટ વિચાર ધરાવતો હોય છે.
-માહિ

Read More