Quotes by Mahi Joshi in Bitesapp read free

Mahi Joshi

Mahi Joshi

@mahijoshi8811
(50)

?આપના પરિવાર ને ?નવા વર્ષ ની હાર્દિક શુભકામના ???સુખ. સંપતિ. આયુષ્ય. સલામતી. સૌભાગ્ય. સમૃદ્ધિ સંપૂર્ણ વૈભવ પરિપૂર્ણ રહે અને સુખ શાંતિ પુણઁ સમપુણઁ જીવન રહે એજ શુભેચ્છા ઓ સાથે નવા વર્ષની હાદિઁક ?શુભેચ્છાઓ ???
MD

Read More

*वक्त, ख्वाहिशें और सपने...हाथ में बंधी घङी की तरह होते हैं.....*

*जिसे हम उतार कर रख भी दें, तो भी चलती रहती है.....*
MD

Read More

मशरूफ रहता है नाम उसका, साँसों में मेरी.,

समझाये कोई उसे, साँसें लेना कोई भूलता नहीं..
MD

રીસેસ......
કેવો સુંદર શબ્દ....
સ્કુલ માં હતા ત્યારે સાંભળતા જ મન ખુશી થી ભરાઈ જતું....
અમુક સમય ની મર્યાદિત રીસેસ માં કટલુયે જીવી લેતા ....
ભણતર ના ભાર માં થી હળવા થવાની એ રીસેસ ....
કાશ ... જિંદગી ની પણ આવી એક રીસેસ હોત
બધી જવાબદારી માં થી આઝાદ થઈ ને પોતાની ખુશી ઓ માટે પોતાની જાત માટે જીવવાની પણ એક રીસેસ હોત.....??

Read More

तू जाहिर है....
लफ्ज़ों में मेरे...

मैं गुमनाम हूँ ...
खामोशियों में तेरे...!!!
MD

વીતેલ યાદને તાજી કરી ઘણું રોયાં,
તમે જો નોખા થયા એ પછી ઘણું રોયાં.

છુપાવી પાલવે ચહેરાને અડધી રાતોમાં,
સળગતી વાટને ધીમી કરી ઘણું રોયાં.

કદમ કદમ બધે યાદો તમારી આવે જ્યાં,
હજાર વાર એ રસ્તે ફરી ઘણું રોયાં.

સળગતી ધૂપમાં રોયા નહીં જે રસ્તામાં,
પછીત છાંયડે બેઠા પછી ઘણું રોયાં.

બપોર આખો ઊકળતી વરાળ જોઇને,
ભરેલ વાદળાં સાંજે પછી ઘણું રોયાં.

સમયની સાથ વિલય થાતા છેલ્લા શ્વાસ સુધી,
બધાય દૂરથી જોતા રહી ઘણું રોયાં.

વમળમાં ડૂબી ગઇ નાવ જ્યારે આશાની,
ઉછાળી મોજાં કિનારા પછી ઘણું રોયાં.

‘રસિક’ ને આમ તો રોતા કદી ન જોયા છે,
છતાંય રાતના રોયા પછી ઘણું રોયાં.

– MD

Read More

MD

एक तेरी सदा के इंतजार में हूँ.
कैसे जुठ कहे दू, के करार में हूँ.
MD

ओ माई मेरी क्या फिक्र तुझे
क्यों आंख से दरिया बहता है
तू कहती थी तेरा चाँद हूँ मैं
और चाँद हमेशा रहता है ।

MD

Read More