Quotes by Urva ahir in Bitesapp read free

Urva ahir

Urva ahir

@mahi99


Jay Dwarkadish

પત્નીના કામમાં પતિની સલાહ એટલી જ ફાલતું છે,
જેટલા TEA શબ્દમાં E અને A અક્ષર ફાલતું છે !!

કોઈ + સરવાળો કરે છે
કોઈ - બાદબાકી કરે છે
કોઈ ÷ ભાગાકાર કરે છે
કોઈ × ગુણાકાર કરે છે પણ
આ દુનિયામાં ભગવાન એકજ એવા છે
જે હમેશા બધાને = બરાબર કરે છે

Good Morning

Read More

નાહતા પહેલા 10 મિનટ બેસીને,
ડોલને તાકી રહેવાવાળા દિવસો આવી રહ્યા છે !!

તેં આપવા જેવું
બધું જ આપ્યું છે , , ,

અને

તેમ છતાં
ન માંગવા જેવું . . .
હું બધું જ
તારી પાસે માંગતો આવ્યો છું . . .

મારા શર્ટમાં
રહેલા ખાલી ખિસ્સાની ફરિયાદ , , ,
તો
મેં અનેક વાર કરી છે તને , , ,

પણ

એ ખિસ્સાની
પાછળ રહેલા ધબકારા માટે , , ,
ક્યારેય
આભાર નથી માન્યો તારો..

*અય ઈશ્વર .... થેન્ક યુ !!!_* *.

Read More

*જેની કલ્પના ઉંચી હોય ને સાહેબ*
*એ કયારેય નીચી જીંદગી જીવિ જ ના શકે...*

*"નામ અને ઓળખાણ ભલે નાની હોય
*પણ આપણી પોતાની હોવી જોઈએ."*
- uru

Read More

ओ साथी रे, तेरे बिना भी क्या जीना फूलों में कलियों में, सपनों की गलियों में तेरे बिना कुछ कहीं न तेरे बिना भी क्या जीना

Read More

આજ ભુલો ને ભુલી શકીએ તો બસ છે,
આજ બે દિલો ને જો જોડી શકીએ તો બસ છે,
વેર-ઝેર ને નફરત ભરેલી આ દુનિયા માં,
પ્રેમ થી જીવી શકીએ જો બે પળ તો બસ છે.

Read More