Quotes by Mahesh makvana in Bitesapp read free

Mahesh makvana

Mahesh makvana

@maheshmakwana22yahoo
(32)

Increase your imagination to achieve success through your imagination

-Mahesh makvana

ભર ચોમાસે વિકાસ દેખાયો અને
આ ડિજિટલ ગુજરાત મા પણ ખાડો દેખાયો
ચોમાસે નથી દેખાયો એક પણ રસ્તો સારો
તોય નેતાઓ કહે છે આ તો વિકાસ છે અમારો
અને કહે છે સબકા સાથબકા વિકાસ અહીંયા એવું કંઈ છે નઈ કહે છે વરાઇબ્રન્ટ ગુજરાત પણ વરાઇબ્રન્ટ જેવું કાય નય

Read More

ટેવ પડી છે
હા મને ખોટુ બોલવાની ટેવ પડી છે
મારી સામે થઈ છે ગેર રીતિ પણ સહન કરવાની મને ટેવ પડી છે
આમ તો અમારા વડવા કહી ગયા છે કે સત્ય ની રાહ પર ચાલો
એ સત્ય ને છુપાવી ને આંખ સામે આડા હાથ દેવાની મને ટેવ પડી છે
આવી છે એકવીસમી સદી ને આવ્યુ છે અસત્ય નું રાજ
આ રાજ ની સામે પણ લોકો ને કૌભાંડો સહન કરવાની ટેવ પડી છે.
આમ તો કહેવાય છે કે આછે મોદી નું રાજ ને કહે છે
કે નથી ખાતો ને નથી ખાવા દેતો પણ એમને આ બધાઈ ની ટેવ પડી છે.
હા હું પણ છુ એક વિદ્યર્થી ને મને પણ સાચું લખવાની ટેવ પડી છે.
ને આવ્યો કોરોના કાળ અમીરો ને પણ ગરીબો નું અનાજ ખાવાની ટેવ પડી છે.
- મહેશ મકવાણા

Read More

ટેવ પડી છે
હા મને ખોટુ બોલવાની ટેવ પડી છે
મારી સામે થઈ છે ગેરરીતિ પણ સહન કરવાની મને ટેવ પડી છે
આમ તો અમારા વડવા કહી ગયા છે કે સત્ય ની રાહ પર ચાલો
એ સત્ય ને છુપાવી ને આંખ સામે આડા હાથ દેવાની મને ટેવ પડી છે
આવી છે એકવીસમી સદી ને આવ્યુ છે અસત્ય નું રાજ
આ રાજ ની સામે પણ લોકો ને કૌભાંડો સહન કરવાની ટેવ પડી છે.
આમ તો કહેવાય છે કે આછે મોદી નું રાજ ને કહે છે
કે નથી ખાતો ને નથી ખાવા દેતો પણ એમને આ બધાઈ ની ટેવ પડી છે.
હા હું પણ છુ એક વિદ્યાર્થી ને મને પણ સાચું લખવાની ટેવ પડી છે.
ને આવ્યો કોરોના કાળ અમીરો ને પણ ગરીબો નું અનાજ ખાવાની ટેવ પડી છે.
- મહેશ મકવાણા

Read More

પ્રેમ
વૃક્ષ
એકાંત

- તમારા હેતુ ઉપર સ્થિર રહો પરિણામ ઉપર નહિ

મનુષ્ય પાસે એની અપાર શક્તિ છે તે તેનું મન (મગજ) તે જે ધારે તે કલ્પના કરી શકે છે પણ જ્યારે તે તેની કલ્પના લોકો સમક્ષ મુકે ત્યારે તેને મૂર્ખ ગણવા મા આવે છે પણ તેજ કલ્પના ને તે હકીકત બનાવે ત્યારેજ માણસો તેને અલગ દૃષ્ટિ થી જુવે છે.

Read More

"A Service of Love", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More