The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તુ હોઈશ તો સાગર આખો તરી જઈશ , નહીતો હવે હું ઝાકળમા પણ ડુબી જઈશ. -Mahesh Jasani
તારા વગરની સાંજ છે ને સન્નાટાનો શોર … અંતરમાં ઉનાળો ને આંખે ચોમાસુ ઘનઘોર… -Mahesh Jasani
*किसी पर हँसने से बेहतर है कि आप किसी के साथ हँसें....* क्योंकि, *छोटी छोटी खुशियाँ ही जीने का सहारा बनती है ।।* -Mahesh Jasani
*વહેણ બદલતી નદી* *અને વર્તન બદલતી વ્યકતિ*હંમેશા "વિપત્તિ"લાવે છે.* 🌹 *શુભસવાર* 🌹 -Mahesh Jasani
*દરેક વસ્તુની કિંમત સમય આવે ત્યારે જ સમજાય છે...!* *વાતાવરણ માંથી મફતમાં મળતો ઓક્સિજન હોસ્પિટલમાં કેવો વેચાય છે...!!* 🙏🏻 શુભ સવાર 🙏🏻 -Mahesh Jasani
.
કાલે જ્યારે કોરોના વાયરસ ચાલ્યો જશે ત્યારે હજારો-લાખો લોકો તરફ દોડશે.ત્યારે આ શહેર એનુ પોતાનું શહેર થઈ જશે.પછી તેને સુરત માંથી પૈસા કમાવામાં જ રસ હશે.સુરત ત્યારે એના સપના નું શહેર સુરત હશે અને જ્યારે બીજો કોઈ રોગ આવશે ત્યાં સુધીજ એનું સુરત શહેર એનું હશે. આજ મારું સુરત ઘાયલ છે,આજ મારા સુરત ને ઈલાજ ની જરૂર છે,આજ મારું સુરત સંક્રમિત છે, આજ મારું સુરત મયૂષ છે.પણ આજે હું સૂરત માં છું. કાલે હું સુરત માં હતો. અને આવતી કાલે પણ હું સુરત માં રહીશ. આ મારું સુરત છે.હું મારા શહેર ને મરવા નહી દવ.સુરત મારી કર્મભૂમિ નથી સુરત મારુ ઘર છે. સુરત મારા માટે વેપાર નો ગાઢ નથી પણ સુરત મારો પરિવાર છે. હું અહીં જ રહીશ કારણ કે હું સુરત ને પ્રેમ કરું છું.સુરત મારા શ્વાસ માં ધડકે છે.અને સુરત થી જ મારુ અસ્તિત્વ છે.
તને મે અવગણી નથી, અળગી કરી નથી તુ પ્રિત ને ન માપ તેની માપણી નથી મળવાનુ મન થાય તો ઠેકી ને આવજે, ભીતો અમારી એટલી ઊચી ચણી નથી.
જાણું છું તુ લાગણી નો દરિયો છે પણ તારી લાગણી એક મોજું મારા સુધી પહોંચે નહીં તો શું કામનું
જગત ખોવાઈ ગયું નાની અમથી વાતમાં , એણે કુદરતને, તેની ઔકાત પુછી'તી.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser