Quotes by Min in Bitesapp read free

Min

Min

@m.msc.64832gmail.com7740


Wo Jo Khwaab Dekha Tha
Sau Tukdo Mein Toota Pada Hai

-Me

Bechare Dil Ko Toh Pucho Koyi
Iski Khushi Isko Kya Chahiye

-Me

Rehti Thi Jahan Raunak
Ab Ghar Wo Suna Pada Hai

-Me

Takdeeron Ki Is Ladayi Mein
Baithe Hai Rishte Ye Haare Huye


-Me

એક પરિણીત સ્ત્રી ની કમાણી પર ખરો હક કોનો??
૧) એ સ્ત્રી નો પોતાનો જે ૮ કલાક નોકરી અને ૧.૫ કલાક નું અપ ડાઉન કરીને કમાય છે.
૨) એનાં પતિ નો જે પોતાની બધી કમાણી મોટા ભાઇ ભાભી ના ૪૦-૫૦ લાખના મકાન બનાવવા કે જે મકાન માં એને પોતાને રહેવાનું નથી અને મોટાં ભાઇ પોતે એ મકાન માટે લોન નો એક હપ્તો ભરતા નથી એમનાં માટે વાપરી દે છે અને એ પતિ પોતાનાં મકાન માટે વિચારતા નથી અને એ પતિ કે જેના પરીવાર વાળા એ પતિને ઘર ખર્ચ માટે પણ ઘર માં પૈસા આપવાની ના પાડી દીધી.
માત્ર વાંચવા ખાતર વાંચતા નહિ વાંચીને જવાબ આપવા બધાને નમ્ર વિનંતી છે .🙏🙏🙏🙏🙏🙏

-Me

Read More

સાહેબ તમારું આવવું ના આવવું એ તમારી મરજીની વાત છે ,
પણ તમારા આવવાની રાહ જોવી ને એ મારી મરજી ની વાત છે.

-Me

જિંદગી એ હાલાત બદલી નાખ્યાં
સમયે જવાબ બદલી નાખ્યાં
જ્યાં લાગણીઓનો "વ્યાપાર" થતો હોય ત્યાં અમે લાગણી ના વ્યવહાર બદલી નાખ્યાં...

-Me

Read More

તમે આમ ના આવ્યાં કરો સપનામાં
આંખો આખો દિવસ તમને શોધ્યા કરે છે.

-Me

મેં તુમસે બહુત મહોબ્બત કરતી હું.
તુમ ખુશ હો તુમ્હારે અપનો કે સાથ.
અગર તુમ્હારી ખુશી મેં બુરા માન જાઉં તો
વો મહોબ્બત હી કિસ કામ કી

-Me

Read More

"આજે પણ હું ત્યાં જ છું જ્યાં કાલે હતી પણ લાગણી વ્યક્ત કરવાની ભાષા બદલી નાખી છે".

-Min