Quotes by Lukka Priyesh in Bitesapp read free

Lukka Priyesh

Lukka Priyesh

@lukkapriyesh


मैंने पूछा अत्तर से के तुम इतना कैसे महकते हो...?
अत्तर ने कहा मुझसे के में 'इन्‍सान' के तरह बहेकता नही हूँ इस लिए में महकता हूँ...।

Read More

વિરાટ બની વિખરાઈ ગયો
હું ખુદ થી ખુદ માં ખોવાઈ ગયો છુ...

શુ ફરિયાદ કરું હું ખુદા થી
હું મુજ માજ મુજથી મુંઝાય ગયો છુ...

વટ ની વાતો નથી મારી પાસે
એટલેજ હું વીતેલી વાતો માં વૈરાગી બની ગયો છુ...

આજે હું પાછો ખોટો પડી ગયો
વખત સાથે હું વિખૂટો પડી ગયો છુ...

સમય નો સાથ શુ છૂટીઓ
સંબંધ માં હું અજાણીયો બની ગયો છુ....

ટકે ટકે ટહુકો મળતો હતો
આજે એક ટહુકા માટે હું તરસી ગયો છુ...

હારી ને શુ હું હરખ કરું....
હું તો જીતી ને પણ જતું કરી ગયો છુ...

વિરાટ બની વિખરાઈ ગયો
હું ખુદ થી ખુદ માં ખોવાઈ ગયો છુ...

"વિખરાઈ ગયો છું", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

એ હવે તો રાત ના રોદણાં રોવાનું બંદ કર
જો દિવસ આવીયો દાવ પેચ ખેલવા નો
સમય આવીયો....
નાની નાની વાતો માયે નમી ગઈ તું.
ઘણી બધી વાતો ને ખમી ગઈ તું.
હવે તો ઉભી થા આમ જો આતો આરંભ નો સમય આવીયો...
આંસુ એ આંખ માંથી સરી ગયા
જાણે પત્તા ઓ પાનખર માં ખરી ગયા
હવે તો આમ જો ઋતુ ઓ પણ બદલાણી
પાછા ખીલવા નો સમય આવીયો...
વાતો એવી શુ વીતી ગઇ
જાણે સાસો પણ જીવન ની ઘટી ગઈ
છોડ જાવાદે વાતો ને છે જે જિંદગી એને મણીલે...
'એ હવે તો રાત ના રોદણાં રોવાનું બંદ કર
જો દિવસ આવીયો દાવ પેચ ખેલવાનો
સમય આવીયો'

Read More

'જમાના માં જામ તો મલક ના છે
પણ ઇ કામ કલંક ના છે'
આજ ની આ દુનિયા માં કેટ કેટલી જાત ના નવા નવા નશા આવતા રહે છે ક્યાંક દારૂ નો નશો તો ક્યાંક સિગારેટ ના ધુમાડા નો નશો ક્યાંક હુકા નો નશો તો ક્યાંક ચરસ અને ગાંજો નો નશો આવા અનેક પ્રકાર ના નશા છે અને આ નશા ની લત માં કેટલાક લોકો ના જીવ જોખમ માં મુકાઈ ગયા છે અને જીવ ની સાથે આપણી આબરૂ સંસ્કાર ને પણ કલંક લાગે છે એટલે તો મેં મારી લખેલી બે લીટી માં કહીયું છે કે
જમાના માં જામ તો મલક ના છે
પણ એ કામ બધા કલંક ના છે...!
અને બને એટલું વ્યસન થી દૂર રહો નય તર વ્યસન આપણને આપણા લોકો થી દૂર કરી મુકશે...
વાત ગમે તો શેર કરજો જય જલારામ...?
લી:લુક્કા પ્રિયેશ.

Read More