Quotes by Lalji sudani in Bitesapp read free

Lalji sudani

Lalji sudani

@laljisudani225849


તમે છો રૂપની રાણી..
હું છું શાયરી નો બાદશાહ..

જો તમે છલકાવો આંખો થી નૂર..
હું પણ મહેકાવું કલમ થી કોહિનૂર....

તબિબે મુજ મરીઝ ની દવા લખી છે,

ઈલાજમાં તારી ઝુલ્ફોની હવા લખી છે...

साकी को गिला है उसकी
बिकती नहीं शराब,
और एक तेरी आंखें हैं कि होश में आने नहीं देती....!!

આ ઈશ્ક ની અફરા તફરી માં,,
કૈક ના જીવન ખાક થયા,

જે જાણી ગયા અે મૌન રહ્યા,
ને બિજા બળિ ને રાખ થયા!

ચાહું તો શબ્દો થી વીંધી દઉં,
ચાહું તો આંગળી પણ ચીંધી દઉં

જીતવાની કોઈ જીદ નથી એટલે ,
નૈં તો પ્રેમ થી ભીંજી દઉં..

Read More

लबों की नरमी जुल्फों का साया भी नहीं देती,
वो दिल में रहती है मगर किराया भी नहीं देती...!!!

માધવ ક્યાંય નથી મધુવનમાં,
સલવાયો છે રૂક્ષ્મણી સાથે કિચનમાં.

રાધા કરે છે વિલાપ ગોકુલ ટાઉનમાં,
પરંતુ કેમ કરીને જવું આ લોકડાઉનમાં.

પહોંચવું છે ગોપીઓના મન સુધી,
પરંતુ રાસલીલા બંધ છે હમણાં જૂન સુધી.

માસ્ક બાંધીને પણ જતો રહે હમણાં જ રાધાના ગામમાં,
પરંતુ રૂક્ષ્મણીએ બાંધી રાખ્યો છે એને ઘરકામમાં.

સુદર્શન કયા વાપરીશ આ ક્યાં કંસ છે...?
ઘરમાં રહીને જ મારી શકાય આ તો કોરોનાના દંશ છે...!

સખાઓ નીકળતા નહી આવી ધુલાઈમાં,
માધવ મળશે તમને હવે છેક જુલાઈમાં

#coronafun
😌😅😌😅😌

Read More

तुझ से दूर रहकर.....
मोहब्बत बढ़ती जा रही हैं,
क्या कहूँ कैसे कहूँ.....
ये दुरी तुझे और करीब ला रही हैं ।

*જ્યારે પણ કંઈ મનગમતું માંગવાની વાત આવે*

*મારા મોઢે હંમેશા એક તારું જ નામ આવે...*

આરબને કાંઠે મારું ગુજરાત
ત્યાં તો સાવજ ની હુંકાર

પૂર્વજન્મ ના મારા પુણ્યો
કે મને ગુજરાત માં મળ્યો અવતાર

Read More