Quotes by writer kuldipsinh Gohil in Bitesapp read free

writer kuldipsinh Gohil

writer kuldipsinh Gohil

@kuldipsinhgohil


સફર કેટલી હશે જીદંગીની ભલા કોણ જાણે?
કોને ખબર મંજીલ પુરી થશે કોની કયે ટાણે.
કંઇક રાખમા રોળાઇ છે અહિતો કુલદિપ
જીદંગી પ્રભુ એ દિધેલી બક્ષીસ છે કૉણ માણે?

Read More

સ્વારથી  બની ને પોતાનુ હિત કરવા કરતા
સારથી બની ને બીજાનુ .હિત કરજો

મે નહી હુ જુઠે.તો ભી લોગ મુજસે કયુ રુઠે
અબ અંતર સે આવાજઆઇ
સચ કા જમાના નહી  તુજે જીતના હૈ
કુલદિપ તુ ભી બન જા જુઠે

Read More

મે કુદરતને ઠપકો દીધો મારાથી કોઈક નુ દીલ ના દાઝે એનુ ધ્યાન રાખજે..
ત્યારે કુદરતે મને જવાબ દીધો .તારો વાંક નથી તારુ સાદગી ભર્યુ જીવન જોઈને લોકો દાઝે છે

Read More

વહી ગયેલી જીંદગી ને  હવે યાદ શુ કરવી ?
નસીબ મા હતુ એ મળ્યુ એની ફરીયાદ શુ કરવી?
કુલદિપ કાલની ચીંતામા આજની જીદગી બરબાદ શુ કરવી

Read More

પીતાનુ ઘર છોડી

મારી કરમ કહાણી

સમય ના તુટેલા દર્પણમાં જોતા,ખુદ હુ તુટી જાવ છું
એજ દર્પણ મા જોતા જોતા પાછો હું મારામા જ ખોવાવ છુ.

*શુ લખવી મારી કરમ કહાણી.એતો લખનાર વિધી જાણે.
ગુજારતૉ રહુ જીંદગી ગમગીની મા,છતા હુ હરખાવ છુ.
સમયના.........
*અવળા આવે વિચારૉ મને,સાથ કદી ના આપુ હું.
ડર હવે નથી કશાનો મને,મોતથી પણ ના ગભરાવ છુ.
સમય ના.........
*વીખેરાઇ જશે વાદળો બધા,કાલ આ કાળપ તણા.
સોનેરી સુરજ ઉગશે અંતે.એ આશાએ જીવી જાવ છુ.
સમયના......
*મનને સ્થિર રાખવા કવિતા કુદરત ની કર્યા કરુ.
એજ અરજ સુણશે એ ભાવે.ગીત કાયમ ગાવ છુ
સમયના

Read More