The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
પ્રેમ એટલે... પાસપોર્ટ કે વિઝા વગર, કોઈની પાંપણ ની સરહદ તોડી, છુપાતા પગલે આંખો ના શહેરમાં પ્રવેશી હ્રદય નામની, રાજધાનીમાં કબ્જો કરવો...!!
હું બધાનું મન રાખું છું. પણ કોઈ એ ના સમજ્યું કે હું પણ એક મન રાખું છું... - અજ્ઞાત
Thank you so much for everything pappa 😘 😘 Bless to have you... ♥
એક સ્ત્રી ને પુરૂષ ની સામે... સ્ત્રી હોવાનો ભય ના લાગે ને... એ જ પુરૂષ નું સાચું "ચરિત્ર " - અજ્ઞાત
દરેક ને ગમવું ક્યાં જરૂરી છે સાહેબ, મને ગમતાઓને હું ગમું એટલું જ બસ છે... - અજ્ઞાત (પરંતુ પોતાને ગમવું એ સૌથી પહેલી જરૂરીયાત છે)
Happy Mother's day "મમ્મા...." ♥
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser