Quotes by Krupali in Bitesapp read free

Krupali

Krupali

@krupali2391

મિત્ર તો કૃષ્ણા જેવો જોયેં
જે સલાહ ની સાથે સહકાર આપે,
મિત્ર તો કર્ણ જેવો જોઇએ મિત્ર ની હાર નક્કી હોવા છતાં મૃત્ય સુધી સાથ આપે,
મિત્ર તો દુર્યાધન જેવો જોઇએ સુત પુત્ર સાથ આપી ને સમાજ માં પ્રતિષ્ઠીત કરે.
મિત્ર ના સાથ થી જજ જિંદગી જીવવી સરળ લાગે,

*Happy friendship day*
Krupu

Read More

મિત્ર તો કૃષ્ણા જેવો જોયેં
જે સલાહ ની સાથે સહકાર આપે,
મિત્ર તો કર્ણ જેવો જોઇએ મિત્ર ની હાર નક્કી હોવા છતાં મૃત્ય સુધી સાથ આપે,
મિત્ર તો દુર્યાધન જેવો જોઇએ સુત પુત્ર સાથ આપી ને સમાજ માં પ્રતિષ્ઠીત કરે.
*Happy friendship day*
-Krupu

બધા દુઃખ દૂર થયા પછી મન પ્રસન્ન થશે એ તમારો ભ્રમ છે..
મન પ્રસન્ન રાખો બધા દુઃખ દૂર થઈ જાય એ હકીકત છે.

-Krupali

*બધા દુઃખ દૂર થયા પછી મન પ્રસન્ન થશે,*
*એ તમારો ભ્રમ છે..*
*મન પ્રસન્ન રાખો બધા દુઃખ દૂર થઈ જાશે*
*એ હકીકત છે.*

Read More

તું તો ભીંત ફાડી ને ઉગેલો પીપળો છે તારે ઊગવા માટે કુંડા ની ક્યાં જરૂર હતી...

-Krupu

તસ્વીર ની દુનિયા પણ અલગ છે
તેમાં રહેલું માણસ બદલાય છે
પણ તસ્વીર માં રહેલો માણસ નહી.
#krupu

જીવન માં સૌથી સુંદર વસ્તુ પૈસા કે દોલત નથી,
જીવન ની સૌથી સુંદર વસ્તુ
માણસો, ખુશી, યાદો અને ખૂબસૂરત ક્ષણો છે.
-krupu

Read More

પગરખા, પહેરવેશ અને પરિચિતો...
જો વારંવાર દુખી કરે તો સમજી લેવું કે આપણા માપના નથી...

-Krupu

મળ્યાની પહેલી સેકન્ડ થી લય ને માર્યા ની છેલ્લી સેકેન્ડ સુધી હર્દય નો ભાવ ના બદલાય એનું નામ "પ્રેમ"

#Krupu