Quotes by Kiran Patel in Bitesapp read free

Kiran Patel

Kiran Patel

@kpitwebgmailcom


Someone is getting happy by whom you are memorize and defeat with your Life.

તમે ખાઓ, પીઓ અને એશ કરો ઘરમાં.
અમે છીએ ને ખેતરમાં.
- ધરતી પુત્ર

લે આ મારી જાત ઓઢાડું તને, શાયબા શી રીતે સંતાળુ તને, તું ભલે દિલમાં છે કે આંખમાં, ક્યાંય નીચો નહીં પાડુ તને, તું ઘર સુધી આવાની જીદ ના કર, ઘર નથી નહિતર ના પાડુ તને ? તું નહીં સમજી સકે તારી મહેક, લાવ કોઈ ફૂલ સુંગાડું તને, કાંઈ પણ બોલ્યા વગર જોયા કરું તને, મોજ ની મસ્તીથી રંજાડું તને, તે નિકટ થી ચન્દ્ર જોયો છે કદી ? આઇનો લઈ આવ દેખાડું તને.
- ખલીલ

Read More

"RAM":
No one can live without you,
even a smartphone.

Chaha to bahut usko.
Mili bhi sahi.
Ikarar hua.
Lamhe ko likh lia dil me.
Subah hui, khwab banke ruksat ho gai, sabd dil me rah gaye or vo dimag me.

કાશ જીવન ની આ ઘડિઓ પૅન્સીલ થી લખાતી હોત, ભૂંસી ને બધુ તને લખી હોત.