Quotes by †___QUEEN PRAJAPATI___† in Bitesapp read free

†___QUEEN PRAJAPATI___†

†___QUEEN PRAJAPATI___†

@kp635530gmail.com175318


Life is only like today people then not people with you

-†___QUEEN PRAJAPATI___†

न वो मुझे मिला,
न में किसी और से मिल पाई....💔💯

શું કહું મારા વિશે,
અંતે તો હું અને મારી હકીકત જ!

-†___Q.P___†

••••મન થાય છે કે ત્યાં,
આવીને ગળે મળી લઉં,
બોલવું કઈ નથી,
ખાલી મન ભરીને જોઈ લઉં•••••
મારા શબ્દો ✍️
kp_Queen

Read More

મારા શબ્દો......✍️

* શું જિંદગી ની કહાની હતી*

→ *શું જિંદગી હતી, તારી મારી કહાની હતી*
"સ્વપ્ન હતો, સાથ હતો,
યાદો હતી, મુલાકાતો હતી,
થોડી શાયરી હતી, થોડી ગઝલ હતી,
થોડી થોડી પ્રેમમાં પાગલ હતી.
શું જિંદગી હતી.........*
→ નામ તારું હતું , લખાવટ મારી હતી,
આ પ્રેમમાં પાગલ હું એ પણ તારી જ હતી,
પ્રેમ ભર્યા સ્પર્શ માં ,એક નવા અહેસાસ માં,
મીઠા મધુર અવાજમાં , સ્વપ્નો ની યાદમાં,
એક એક નવી રોજ આશ માં.....
હું તારી હતી.......*

→ શું જિંદગી હતી,તારી મારી કહાની હતી......
શું સાથ હતો, શું સંગાથ હતો,
મારામાં તારા પ્રેમ નો શું એવો હાથ હતો?
યાદ તો છે, મને દરેક પલો પણ,
એ પળો માં શું તારો સાથ હતો......

આ કહાની તારી મારી હતી...
જેવી રીતે તું કહે એમ હું તારી હતી .....

શું દોસ્તી હતી ,શું પ્રેમ હતો ,
ક્યારે એકબીજાના થઈ ગયા
એવો મીઠો મજાનો વ્હાલ હતો..
વિચાર્યું નહોતું એવો આ દિવસ હતો ..
જાણતા હતા કે એકબીજા નથી થવાના
તોય શું એવો પ્રેમ હતો ...

→ શું જિંદગી હતી,તારી મારી કહાની હતી....

મારા શબ્દો.........🖤✍️

🖤kp _Queen🖤

Read More

*બધી વાર્તા ઓ ફક્ત...*
*“Pen” થી નથી લખેલી હોતી..*
*જીવન માં ઘણી વાર્તાઓ*
*“Pain” થી પણ લખાયેલી હોય છે.
-†___QUEEN PRAJAPATI___†

मस्त रहती हूँ मैं अपनी मस्ती में, नहीं जाती मैं मतलबियों की बस्ती में।

-†___QUEEN PRAJAPATI___†

*હસવું", "હસાવવું" અને "હસતા"* રહેવું એ *જીંદગી* નો ક્રમ છે..
તમે *દુઃખી* છો અને બીજા બધા *સુખી* છે એ તમારો *ભ્રમ* છે.

-†___QUEEN PRAJAPATI___†

Read More

*जिंदगी की यही रीत है* kp_QUEEN🤞🥀

उफ़, अकेलापन ये कितना बढ़ गया है
सबके मोबाइल में केवल सेल्फ़ियाँ हैं।

epost thumb