Quotes by Komalba Gohil in Bitesapp read free

Komalba Gohil

Komalba Gohil

@komalbagohil17gmail.com4826


વર્ષનું આ છેલ્લું *પખવાડિયું* ચાલી રહ્યું છે ,
મારા તરફથી વર્ષ દરમ્યાન કોઈ ભૂલચૂક થઈ ગયેલ હોય તો આપ સૌ *માફ* કરજો .

આપ સૌનો *પ્રેમાળ સબંધનો પ્રેમ* મારા પ્રત્યે આમજ કાયમ બનાવી રાખજો .
આપ સૌના આ પ્રેમ બદલ આપનો ખૂબ ખૂબ *આભાર.*
આપણા આ સબંધનો *સંગાથ* નિરંતર આમજ *કાયમ* બની રહેશે તેવી *શ્રદ્ધા* સાથે *ઋણાનુબંધ* જળવાઇ રહે તેવી ભગવાનને *પ્રાર્થના* .
🙏🙏🙏🙏🙏🙏🙏

-Komalba Gohil

Read More

ज़िन्दगी समझनी है तो पिछे देखो , जीनी है तो आगे देखो 👣👣

-Komalba Gohil

Once my mom told me, "Kuch cheezon ko waqt par chhod dena chahiye tabhi zindagi asaan lagti hai!" And that hit me hard...

-Komalba Gohil

नया दिन है नई बात करेंगे ,, कल हार कर सोए थे ,, आज फिर एक शुरूआत करेंगे ।

-Komalba Gohil

જયારે હજારો સપના તૂટી જાય છે ને સાહેબ
ત્યારે એને જીવિત કરનાર બે જ વ્યકિત મળે છે
માં અને બાપ.

-Komalba Gohil

જે કહી દીધું હતું , એ શબ્દો હતા ... જે ન કહી શક્યા , એ લાગણી હતી ... અને જે કહેવું છે છતા પણ નથી કહી શકતા , એ મર્યાદા છે ...

-Komalba Gohil

Read More