The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
બે ગજ કરતા થોડી વધુ જગ્યા આપજો મને કબરમાં, કોઇ ની યાદ મા પડખુ ફેરવ્યા વિના મને ઉંઘ નથી આવતી...
હવા જબ શર્દ શર્દ હોતી હૈ દિલ મેં બસ દર્દ દર્દ દેતી હૈ
કોઇ સબબ વિના વળી જાય નજર તારી ગલીમાં હું, વળી જાઉં, વળે જ્યાં, આ ડગર, તારી ગલીમાં હું કદી પીતો નથી, જાલિમ સમી છે આ મદિરા; પણ નશાની કંઇક છે એવી અસર તારી ગલીમાં. એ હતો એવો સમય જ્યાં જામતી મ્હેફીલ કાયમ; ને, હવે સૌ પાછા વળે ચાહત વગર તારી ગલીમાં. ખાતરી છે એટલે ને આશ પણ વરસો પછી, કે કૈંક તો મળશે મને તારી ખબર તારી ગલીમાં. ....
મહેરબાની કરીને કોઈ मस्त whatsap ग्रुप ma મને add karo 9274772872
છાની છાની શક્તી કોઈ છાનો છાનો ન્યાય કરે છે.... છાનાં છાનાં પાપ કરો તો છાનાં છાનાં માર પડે છે...
તું લાગણીનો ખેલ ફરીથી શરુ ન કર, રોઈ શકાય એટલાં આંસુ નથી રહ્યા
अजीब किस्सा है जिन्दगी का,अजनबी हाल पूछ रहे हैं और अपनो को खबर तक नहीं.
લખી તો અમે હતી ગઝલો ઘણી, વહાવી હતી એમાં લાગણીઓ ઘણી, મોલ ના મળ્યા એના અમને સાચા, દાદ મળવાની હતી આશાઓ ઘણી, સમજ્યા માત્ર એને ગઝલ તેઓ, અમે તો વહવી’તી ઉર્મિઓ ઘણી
और क्या लिखूं... अपनी जिन्दगी के बारे में, जो जिन्दगी हुआ करते थे वो ही बिछड़ गये।
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser