Quotes by Khushbu Majithiya in Bitesapp read free

Khushbu Majithiya

Khushbu Majithiya

@khushbumajithiya5391


બૌ ઓછા લોકો જાણે છે મને...
બાકી તો બસ પોતાના ચિત્ર માં જ ઢાળે છે મને....
એમને કેમ સમજાવું કે તમારા ચિત્ર માં ઢળી એટલા સરળ પણ નથી અમે....
આતો શું... પોતાના જ આટલા રૂપ જાણવામાં મજા આવે છે મને....

Read More

એ પણ મને પ્રેમ કરે છે,
હા, પણ એમનો પ્રેમ દરિયા જેવો છે....
એકદમ વિશાળ,
ક્યારેક ક્યારેક કાંઠે આવી વળગી લે છે મને...
અને મારૂ... એકદમ નદી જેવું છે,
બસ કાંઠે અડકી ને જ વહેવું છે.....
અને તારી સાથે આમ જ રહેવું છે.....
બસ તને આટલું જ કહેવું છે.....

khushbu....

Read More