Quotes by Khatri Saheb in Bitesapp read free

Khatri Saheb

Khatri Saheb

@khatrisaheb3916
(7)

કહેવું છે બધું પણ કહેવાતું નથી,
કહ્યા વગર કોઈને સમજાતું નથી.
હસ્તા રહીયે છીએ લોકોની સામે,
અંદરો અંદર રડવું હવે સેહવતું નથી.
મુશ્કેલીઓ સાથે રીજે જીવીએ છીએ,
પણ દુઃખ સાથે રોજ ટેવતું નથી.
સાહેબ જૂઠું લોકો બહું બોલે છે પણ,
સાચું એમને કહીયે તો જીરવાતું નથી.
જમાનો જુઠ્ઠા નો ચાલે છે ને દોસ્ત.?
સાચા લોકો નું માન અહીં સાચવાતું નથી.
આજે મારાં છે અને કાલે બીજાના હશે,
માણસ ક્યારે પલટાય જાય ક્યાં કહેવાતું નથી.
કહેવું છે બધું પણ કહેવાતું નથી,
કહ્યા વગર કોઈને સમજાતું નથી.

-Khatri Saheb

Read More

-Khatri Saheb

આ જમાંના માં Velue
પૈસા ની જ છે, માણસ ની નહીં.
જ્યાર સુધી માણસ જીવેછે ત્યાં
સુધી velue પૈસા ની છે
ને જ્યારે માણસ મરી ગયા પછી
એની Velue સમજાય છે
- ખત્રી સાહેબ

Read More

ઇજ્જત ઉનકી કરો જો તુમારી પરવાહ કરે,
નહીં ઉન લોગો કી જો બેપરવાહ ઓર સ્વાતિ હો.

ખોટા વખાણ અને કડવું સત્ય: ખત્રી સાહેબ

જન્મ મૃત્યું નો ફેરો : ખત્રી સાહેબ

પિતા પુત્રી ની લાગણી : લેખક - ખત્રી સાહેબ

સ્વાર્થી દુનિયા - લેખક : ખત્રી સાહેબ

એક ખરાબ સમય :
લેખક : ખત્રી સાહેબ