Quotes by Keyur Sanchala in Bitesapp read free

Keyur Sanchala

Keyur Sanchala

@keyursanchala7361


પ્રેમ
કહેવાય છે કે
જો પ્રેમી પંખીડા.
પણ સાચાઅર્થ માં તો આને પ્રેમ કહેવાય.
મનુસ્ય જીવન માં જો આવો પ્રેમ મળે તો સમજીલેજો સાહેબ જીવન સફળ થઇગયું.
બાકી અત્યારે તો પ્રેમ કરતા જરૂરિયાત વધારે થઇ ગઈ છે.

Read More
epost thumb

એકાંત
ક્યારેક કુદરત સામે મોઉન રાખી ને વાત કરું.
વાત તો શુ મારા પાછલા સમય ની યાદ કરું છું.
આનંદ પણ થાય ને દુઃખ પણ.
ના કહી શકું કોઈને ના રહી શકું.
પણ તારી સામે આવી ને હુ મોઉન ધરું છું.

Read More

25 ડિસેમ્બર.
આવીયો આજનો દિવશ.
આજે તો અન્ય ના તહેવારમાં બધા ભળી જશે.
પણ બીજા તેહવારમાં વાદ વિવાદ કેમ એમાં તો ના ભળે કે ના એ લોકો ને શુભકામના પાઠવે. બસ વિરોધ.
કારણ કે એ તહેવાર માં કઈ મળતું નથી.
અને આ તહેવાર માં શુ મળે છે એ આપ શૌ સારી રીતે જાણો છે.
આપડે કોઈ પણ ધર્મ ના હોય એ કોઈ ધર્મ નો અનાદર એ આ દેશ ના સંસ્કાર નથી.
પણ કોઈપણ ધર્મ ના તેહાર ઉજવતા પેહલા એ તહેવાર ક્યાં કારણે ક્યાં હેતુ થી અને એ તહેવાર નો સદગુણ મનુસ્ય માટે હિતાવત છે તે મનુષ્ય જીવન માં ઉતારવું.
સર્વે ધર્મ સમાન
સર્વે ધર્મ નું સન્માન.
????????

Read More

એક સાપ ની વેદના
ક્યારેક ક્યારેક મારે જમવા નું જોયે છે અને ખુબ ઓછું પાણી પિવા પણ જ્યાં હુ જમવા જાવ છું ત્યાં લોકો લાકડી અને ગેડીયા થી મારુ સ્વાગત કરે છે
ખબર નય પણ ક્યાંથી ગોતી ને એક વ્યક્તિ ને બોલાવે. અને એ વ્યક્તિ આવ્યા બાદ બીજા
બધા ના હાથમાં લાકડી અને ગેડીયા લઈને મારાથી દૂર ઉભારહે પણ આ ભાઈ હાથમાં સ્ટીલ નો હુક લઈને બાજુમાં બેસી જાય.
પછી કહે કે આ કંઈજ ના કરે.
ત્યારે એ સાંભળતો નથી પણ હુ કઉ છું કે ભાઈ હુ જમવા આવીયો હતો બાંધવા નય.
પણ એતો મને હાલતો કરે ત્યારે એમ થાય કે ચાલો કોક માળિયું જે મને સમજે છે પણ ત્યાંતો એજ મારુ પૂછડું પકડી ને ઉંચો કરે.
અને ઓલા સ્ટીલ ના હુક માં રાખે
હુ ત્યારે પણ કહું છું કે મને નીચે રાખો મારા માથા પર વજન આવેછે પણ ત્યારે એ સાંભળે તો ને.
પછી કાળા રંગ ની થેલી માં મને ધરાડ નાખે.
અને માથે ગાંઠ પણ મારે..
ત્યારે મનમાં વિચાર આવે કે આજે છેલો દિવશ.
પણ ના થોડી વારમાં મને એ એક નવી જગ્યા એ લઇ જાય અને કાળા રંગ ની થેલી ની ગાંઠ ખોલી અને મને એક અજાણ અને નવી જગ્યા માં મૂકે છે ત્યારે મને દુઃખ થાય કે મારા વિસ્તાર માંથી લઈને મને નવી જગ્યા આપો છો આયા હુ કૅમ જીવન વ્યતીત કરીશ. શુ ખાઈશ..
બસ આ વિચાર મનમાં ચાલતો હતો ત્યાં એજ ભાઈ એ પાછો ઓલો સ્ટીલ નો હુક લીધો..
મરીગયા આતો પાછો મને પકડશે અને પછી કાળા રંગ ની થેલી..
પણ એવું ના થયું એને એ હુક થી મારી પૂંછડી જરા હલાવી.. બસ પછી તો શુ આપડે આપડી પૂરતી ઝડપે ભાગો.. પણ હા એ મિત્ર એ ભલે મને નવી જગ્યા એ મુકીયો..
પણ આયા ઓલા લાકડી અને ગેડીયા વાળા તો નથી.. એ સારુ છે
અને આમ પણ ક્યારેક જમવાનું હોય છે તો ગોતી લેશુ એમાં શુ.
નવી જગ્યા હશે તો ખોરાક પણ નવો હશે..
અને હુ છેલ્લે છેલ્લે ભાગતા ભાગતા ઓલા સ્ટીલ ના હુક વાળ ભાઈ ને આવજો કહું છું પણ એ ભાઈ મારા ફોટા પાડવામાં એટલા તલ્લીન હોય છે કે સંભાળતાજ નથી
????
આ એક ઘર માં નીકળેલા સાપ ની વાચા.
..
બન્ને એકવાર માળિયા ત્યારે એ સાપે આ વાત મને કારી.
મેતો એની વાતને માત્ર શબ્દબંધ કારિયા છે.
લિ.
કેયુર સાંચલા.
??????

Read More

#કરુણા .
આજના સમય માં કોઈ મનુસ્ય ની આંખો માં કરુણા મળવી અઘરી. છે.
કરુણા એટલે કોઈ સ્વાર્થ વિના કોઈ એવા જીવ માટે મનુસ્ય ના હૃદય માં એક જીણો દુખાવો.
અને એ દુખાવા ને શબ્દો થી વર્ણવી ના શકાય.
એતો એમની આંખો માંજ અનુભવાય છે.
અને સત્ય એ છે આજે પણ પ્રત્યેક પશુ પક્ષી માં એ અદ્ભૂત કરુણા ભરેલી છે.
અને મનુષ્ય માં ગોતવી પડે છે.
એનું પાસ્ટઃ એક કારણ દેખાય છે.
કે પશુ અને પક્ષી કે vકોઈ હિન્સક પ્રાણી ના પ્રેમ માં અને જીવન માં સ્વાર્થ અને અસત્ય નથી.
એટલે મનુષ્ય પ્રેમ ને જંખે ત્યારે કોઈ પ્રાણી ની આંખો માં જોવે ત્યારે માત્ર પ્રેમજ દેખાય છે.

લિ.
કેયુર સાંચલા
??????

Read More