Quotes by Keyur Patel in Bitesapp read free

Keyur Patel

Keyur Patel

@keyurpatel5877


હવે ચહેરા એક કરતાં અનેક લાગે છે
અત્તર ની ઊર્મિ હવે આગ લાગે છે
પોતાના સદગુણ હવે ખરાબ લાગે છે
દોષ બીજા ના ને ભાર પોતાને લાગે છે
કેયુર કહે તેમ છતાં જિંદગી મોજ લાગે છે

-Keyur Patel

Read More

મન થી કામ કરીએ તો સફળતા મળે
પણ બીજા ના મન રાખવા કામ કરીએ તો
નિરાશા, નિષ્ફળતા, પસ્તાવું જ મળે છે

-Keyur Patel

હવે રોજ મારા બળતા દિલ માંથી વરાળ નીકળે છે
ઉદ્વેગ થી  બળતા દિલ ની રાખ હવે આખો મા રડે છે
આ બળતા દિલ ને હવે ક્યાંક થી ઠંડક પુકારે છે
પાણી થી બળતા દિલ ને બુઝાવ નાર નો સાથ માંગે છે

-Keyur Patel

Read More

में क्या इश्क करू किसी को मुजे पता है कि टूटने का दर्द कैसा होता है
में इश्क करू मेरी चाय को GF की तरफ प्यार ना सही पर सुकून जरूर देती है

-Keyur Patel

Read More

ये साल भी बहुत कुछ देके गया
कुछ अधूरी ख्वाइश देके गया
ओर दिल भी ईश साल  टूट गया
खून भी मेरे आशु के साथ बह गया
कुछ अपने भी पराये कर गया
मेरा घर भी तो ईश साल छूट गया
इंसानियत भी नीलम कर के गया
ये साल बहुत कुछ सीखा गया


-Keyur Patel

Read More

bapa

-Keyur Patel

ભર શિયાળે વરસાદ વરસી ગયો
નક્કી આભ ને પણ દર્દ થયો હશે
ત્યારે જ તો મેઘ માડી ને ગરજી ગયો

-Keyur Patel

તારા ટીપા ની બૂંદે મારી રોમ રોમ તરસે છે
તારા દરેક ઘૂંટ  મા ચાહત વસે છે
પીધા પછી અમૃત જીવી લાગે છે
મારી ચા તું બવ વધારે પ્યારી લાગે છે
-Keyur Patel

Read More

આજ મારે દિન દિન દિવાળી રે
દીવડા પ્રગટાવીયા ઘર આંગણે રે

મઠિયા-ચોરાફળી ની આજે મિજબાની રે
સુંદર મજાની રંગોળી પુરી ઘર આગણે રે

કોઠી ચકેડી ને ફૂલઝડી ફોડી રે
હવાઈ ને રોકેટ થી કરી દિવાળી રે

સુંદર પરિધાન આજ પહેરિયા રે
દેવ થી લઇ વડીલો ના આશિષ લીધા રે

ઘૂઘરા  થી ગળિયું કર્યુ મોઠું રે
આજ મારે દિન દિન દિવાળી રે

-Keyur Patel

Read More

तकलीफ उतनी ही पड़ती है जितनी लोग देते है
छोड़ दो उन लोगो को सुकून अपने आप मिल जाएगा

-Keyur Patel