Quotes by Keval Jadav in Bitesapp read free

Keval Jadav

Keval Jadav

@kevalmjadavgmail.com7576


બે ઘડી મારો ગુસ્સો, પછી અઢળક મારી લાગણીઓ
પ્રેમ વિશે કોઈ પૂછે તો હું આ પરિભાષા આપીશ.

-Keval ❤

ઘણું બધું જીવ્યો એમાં ઘણું બધું
પામ્યું અને ઘણું બધું ગુમાવ્યું.

અંતે ખાલી હાથ અને શરીર
ઉપર નું લાલ કપડું ચમકતું હતું

દેહ ને ખુબ વ્હાલ કર્યો, લોકો
રડ્યા પણ ખરી અંતે સમય જ સમાપ્ત.

આગ લાગી તો ઘણી ફેલાણી જાણે
પવન અને ફરિયાદ બન્ને હરીફાઈ માં

યાદો બધી જ હૈયે પણ હલી ના
શક્યો ના કોઈ મને રોકી શક્યો.

અંતે વર્ષો થયા અને લોકો ભૂલી ગયા
રહ્યો એક માત્ર મઢાવેલો ફોટો જેમાં હું બહુજ હસતો હતો.

-Keval ❤

Read More

उनकी मासूमियत का में केसे दीदार करू,
हमने सिर्फ तस्वीर मांगी थी,
और वो आकर गले लग गए!
-Keval ❤️

...