Quotes by Keli Thakar in Bitesapp read free

Keli Thakar

Keli Thakar

@kelithakargmail.com7076


સબંધોમાં પૂર્ણવિરામ આવે છે
કયારેક કહેવાને બદલે છુપાવામાં આવે છે
તો કયારેક...
કયાંક ગુંચવાયેલા છે લાગણીઓમાં
કયાંક રોકાયેલા છે શબ્દોમાં
કયાંક વ્યસત છે આંખોની ભાષાને સમજવામાં
તો કયાંક થોડા નિભાવામાં
તો કયાંક થોડા અનુભવવામાં
પરંતુ અંતે તો...
પૂર્ણવિરામનું પુનરાવર્તન થાય છે
-Keli

Read More

સંબંધની તું રેશમ દોરી
પઢીતી પારણીયામાં પોઢી
વિશ્વ વધાવે આ ખુશહાલિ
ધન્ય! માતૃભાષા મા બોલી
-રમેશ પટેલ(આકાશદીપ)

“વિશ્વ માતૃભાષા દિવસ”ની શુભેચ્છાઓ

Read More

બસ હું ને મારો એકાંત...
નથી કોઈ સાથે કે નથી કોઈ પાછળ...
કોઈ ક અલગ જ સંસાર છે આ મારો
જેમા ફકત ખામોશી છે મારી સાથે
જેમા ફકત નિરાંત છે મારી સાથે
જેમા ફકત એક હૂંફ છે મારી સાથે
પરંતુ આ હૂંફ છે શા માટે?
બસ હું ને મરો અકાંત...
નથી કોઈ સાથે કે નથી કોઈ પાછળ...
-Keli Thakar

Read More