Quotes by Kanubhai Patel in Bitesapp read free

Kanubhai Patel

Kanubhai Patel Matrubharti Verified

@kanusedhavi614gmail.com
(37)

રણશીંગુ ફુંકાણુ ભાઈ રણશીંગુ ફુંકાણુ
આખાય દેશમાં,ગલી ગલીમાં એ ફુંકાણુ
એવું તો ફુંકાણુ બાબુઓની નિંદર નાઠી
ગામે ગામ ગ્રાન્ટની ચુકવણી થવા માંડી
બાકી રહેલા કામોની બોલબાલા ચાલી
ઠેકેદારોના સરકારી ઓફિસમાં ધામા
જાણે કે જાનૈયાઓના મનામણા
ફરીથી મળે કે ના મળે ખાવા માવા ?
મારા દેશમાં ચુંટણીનું રણશીંગુ ફુંકાણું

Read More

ચાલો ચાલો ઝડપી મોટા થઈને માનવ જાતને ઓક્સિજન પુરો પાડીએ.....
ના ના એવી ભુલ હું નહીં કરું કેમ કે આપણે મોટા થઈએ એટલે માનવજાત આપણો ખુરદો બોલાવી દે છે.......!!

-Kanubhai Patel

Read More

તમાકુ નિષેધ દિવસ
તમાકુના ખેતરમાં ગાય-ભેંસ પણ ના પ્રવેશે
આ માણસ જ એક એવો જીવડો
જે તમાકુનું સેવન કરી કેન્સરના જીવડાને શરીરમાં જીવાડે......

-Kanubhai Patel

Read More

સમય સમય સમય
કામ કરો પરસેવામય
સફળતા મળે ગૌરવમય
જીવન બને આનંદમય
વેડફો નહીં સમય સમય

-Kanubhai Patel

ચાલ ચાલી લઈએ
આજનો આનંદ માણી લઈએ

-Kanubhai Patel

કવિતા કવિતા
પ્રેમની સવિતા
મનની પવિત્રતા
શબ્દોની લચકતા
કવિતા કવિતા

-Kanubhai Patel

પરસેવે જે ન્હાય
એને કાંઈ ના થાય

-Kanubhai Patel

રશિયા જરા દયા રાખજે
માનવ કતલથી શરમાજે
સમય જ્યારે બદલાશે
વારો તારો પણ આવશે
રશિયા દયા જરા રાખજે

વાહ વાહ શું વસંત ખીલી છે
નાનકડી કડી હિલોળે ચડી છે
પીળા પીળા પર્ણો પછડાય છે
ધરતી માતા સોનાથી મઢાય છે
આંબે મ્હોરના તોરણ બંધાય છે

Read More

કાશ, કોઈના દિલમાં શું ચાલે છે તેની મોબાઈલ તસવીર લઈ શકાતી હોત તો..........!!
સામેની વ્યક્તિને મિત્ર બનાવીને જ જંપુ......!!

-Kanubhai Patel

Read More