Quotes by Kanu Jesani in Bitesapp read free

Kanu Jesani

Kanu Jesani

@kanujesani105506


ये "शायरी" भी ❤"दिल" बहलाने का एक "तरीका" है साहब...!!

जिसे हम "पा" नहीं सकते उसे "अल्फ़ाज़ों" में जी लेते हैं...!❤??????. ????

Read More

*???मीठा मोती???*


????????
*जिंदगी में अपनेपन और एहसासों का बड़ा काम होता है...*
*दूसरों के गमो को जो अपनाता है वही इंसान होता है...*
*न जाने कब कोई अँधेरे मे चिराग बनकर राह दिखा दे..*
*क्योंकि मुसीबत मैं जो साथ होता है वही भगवान होता है..!!*
☀☀☀☀☀☀☀☀

? *शुभ संध्या

Read More



*જીવન માં કોઈ નો ભરોસો*
*ના તોડતા*
*કેમકે*
*ઓગળેલી ચોકલેટ*
*ફ્રીઝમાં મુકવાથી કઠણ તો થશે*
*પણ મૂળ આકારની નહી બને,*
*ભરોસાનું પણ આવું જ છે*.✨✨✨ *Good*Morning*

Read More

good night friendsss.

? એ તો બેખબર છે જેમનો પાલવ ઉડયો,*

*ઊંઘ તો એની હરામ છે છેડો જેમને અડયો...*
?


? અમુક સંબંધો નું અલગ સંવિધાન છે,
નામ કઈ નથી
એનું બસ..
આત્મિક અનુસંધાન છે.....?



? પ્રેમ અને મોતની પસંદગી તો જોવો,
એકને હૃદય જોઈએ તો બીજાને ધબકારા !!



? કોઈ અડક્યું તો કમાલ થઈ ગઈ,
ભીતર ધાંધલધમાલ થઈ ગઈ.
કોઈ આંખ જો ભીની થઈ તો,
કોઈ આંગળી રૂમાલ થઈ ગઈ... ?




? લાગણીને ક્યાં *પાળ* હોય છે
એ તો ઢળી પડે જ્યાં *ઢાળ* હોય છે...


? ઉદાસ રહેતા લોકોનું
"હાસ્ય"
સૌથી સુંદર હોય છે સાહેબ

અને જો એ હાસ્ય તમારા થકી હોય તો તમે દુનિયા ના શ્રેષ્ઠવ્યક્તિ છો...

Read More