Quotes by Kano in Bitesapp read free

Kano

Kano

@kano6607


रोज रोज गिर कर भी मुकम्मल खडा हुं,
ए मुश्किलों देखो मैं तुमसे कितना बड़ा हुँ..

“उदास नहीं होना, क्योंकि मैं साथ हूँ,
सामने न सही पर आस-पास हूँ,
पल्को को बंद कर जब भी दिल में देखोगे,
मैं हर पल तुम्हारे साथ हूँ!”

Read More

“इश्क-ऐ-दरिया में हम डूब कर भी देख आये, वो लोग मुनाफे में रहे जो किनारे से लौट आये”

સૌંદર્યની દુનિયામાં છે સંયમનો રિવાજ,
સ્વભાવના બંધનોનો નથી કોઈ ઈલાજ.
સમજી શકે તો મોઘમ છે ઈશારા એના,
ફૂલોમાંથી ક્યાં આવે છે હસવાનો અવાજ.

Read More

જ્યારે પાનખર પછી વસંત મ્હોરે છે.
માસુમ દિલને અચાનક એ સાંભરે છે.

હજુયે એની આંખ માંથી પ્રેમ નીતરે છે.
રેત પર હજુયે એ મારુ નામ ચીતરે છે.

શોધો નહિ એને તમે મારી ગઝલ માં,
વ્યર્થ છે પ્રયસો એતો દિલની ભીતરે છે.

ખેવના હતી મને એના સહારે તરવાની.
‘ઈશ્ક’હવે કોઇના નામે કોઇ ક્યાં તરે છે!

Read More

વાંસળી પડઘાય આખ્ખા ગામમાં
કૃષ્ણ એવું શું છે તારા આ નામમાં

વીજળી ઝબકી ને વાદળમાં શમી
જાણે રાધા ઓગળી ગઈ શ્યામમાં

Read More

ભ્રમ હતો મને

મારી કાબીલયત થી મળે છે,

સમય આવતા જાણ થઇ,

કોઈની દુઆઓ ફળે છે!!

વચન શું છે, અમારા થી વધુ એ કોણ જાણે છે?

કદી આપ્યા ન'તા એને, ઘણા એવા નિભાવ્યા છે...

मैं तो मर कर भी, बज़्म-ए-वफ़ा में ज़िंदा हूँ..
मेरी महफ़िल तलाश कर, मेरी मज़ार ना पूछ..!

किसी मंज़िल में भी हासिल न हुआ दिल को क़रार..!!

ज़िंदगी ख़्वाहिश-ए-नाकाम ही करते गुज़री....