The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તારા હૃદયની કેડી પર ઊગ્યું હવે ઘાસ છે, ટુંકી આ સફર છે અને થોડા હવે શ્વાસ છે. ✍️_K@lpesh
હું ખોવાયો હતો એ આંખ અદભુત હતી, બાંધી લાગણીઓ એ શાખ અદભુત હતી. ✍️_K@lpesh
તમે લખો વ્યથા અને દુનિયા કથા સમજે, દર્દને ઉકેરો અને સહુ એને પ્રથા સમજે. ✍️_K@lpesh
દુઃખ શુ છે એ એમને પૂછો જેમની ચા ઠંડી થઈ જાય છે.. international tea day _K@lpesh
આ બધી લહેરમાં પણ લહેર થી જીવવાનું છે.. ✍🏻_K@lpesh
#કોરોના કોઈ રડતુ હોય તો આંસુ પણ લૂછી ના શકાય, વ્હાલથી તેના ખભે હાથ પણ મૂકી ના શકાય... આવી લાચારી ન દેતો કોઈને અહીંયા પ્રભુ, બાળ રડતું હોય ને માતાથી ચૂમી ના શકાય..!!
बहुत जरूरी है जिंदगी में थोड़ा खालीपन भी,, क्योंकि यही वो समय है जहाँ हमारी मुलाकात खुदसे होती है... ✍️_K@lpesh
ઝંખના ફક્ત થોડી લાગણીની હોય છે,, બાકી હૃદયની ક્યાં બીજી માંગણી હોય છે... _K@lpesh
💐💐🚩🚩
निकले हैं लोग मेरी शख्सियत बिगाड़ने ... किरदार जिनके खुद के मरम्मत माँग रहे हैं ..... _K@lpesh
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser