Quotes by J.P. BANNA in Bitesapp read free

J.P. BANNA

J.P. BANNA

@jpbanna6123


JP BANNA

મળવાનું તો અશક્ય રહ્યું
એટલે શબ્દોમાં કહી દઉ છું.

તું ત્યાં શ્વાસ લે છે
હું અહી જીવી લઉ છું..


J.P. B@NN@

નહિ બદલાય ઠાઠ મારો,અંદાજ અનોખો રાખું છું,હુ ચાહક છું ગાંડી ગીર નો, સિંહ જેવો રુવાબ રાખું છું...

JP B@NN@🦁

વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા આવડવું જોઇએ, સાહેબ...

બાકી લાગણીઓ નો લાભ લેતા તો આખી દુનિયા ને આવડે છે.

JP

Read More

મારા જ એકાંતમાં હું એવો મસ્ત છું ને લોકો સમજે છે હું કેટલો વ્યસ્ત છું.
હું કોઈ ખાસ વ્યક્તિ નથી,
બસ એક સામાન્ય વિચાર ધરાવતો સામાન્ય માણસ છું.
મારા નામથી કોઈ ઈમારત નથી બની અને ટૂંક સમયમાં જ મારું નામ ભૂલી જવાશે.
પણ એક વાત તો છે કે મારી જિંદગીમાં હું કોઈથી આેછો કામયાબ તો નથી.
મેં જે પણ કામ કર્યું છે તે દિલથી કર્યું છે અને મારા માટે આનાથી વિશેષ વાત બીજી કોઈ નથી...!

Read More

બધા દિવસો "સારા" નહી મળે પણ, દરેક દિવસમાં "સારું" કંઇક તો મળશે જ.

જયારે તક આવે ત્યારે તૈયાર રહો કેમકે જ્યાં તક અને તૈયારી ભેગા મળે છે તેને જ "ભાગ્ય" કહે છે.

? Jp B@NN@

Read More