Quotes by Jini in Bitesapp read free

Jini

Jini

@jini.a4744


રોજ રોજ તારો ચેહરો જોવાની ઇચ્છા થાય છે..
એવું થાય તું બસ બોલ્યા કરે અને હું તને સાંભળ્યા કરું..
રોજ રોજ તારી પાગલ હરકતો પર દિલ આવે છે...
એવું થાય બસ તને જોયા કરું..
રોજ રોજ તારી મારી મુલાકાત શક્ય નથી..
પણ એવું થાય જ્યારે તું મળે ત્યારે સમય રોકી લવ...
રોજ રોજ તું મારા વિચારો માં છે ..
પણ એવું શક્ય નથી કે હું પણ તારા વિચારો માં હોવ...
રોજ બસ એક આશા સાથે જીવી રહી છું..
કે કદાચ એવું બને અને તું મારા નસીબ માં લખાય...

-Jini

Read More

મે આ દુનિયા ની ભીડ માં તમને ખોવાતા જોયા....
તમે ક્યારેક તો મલસો મને એ આશા એ ના જાણે કેટલા સપના મારા ભૂલ્યા ....
ક્યારેક તો તમને મારી કદર થશે ....
ક્યારેક તો તમે મને વહાલ કરસો...
ક્યારેક તો મને શાબાશી આપશો...
એ આશા એ ના જાણે કેટલી રાતો જાગી....
પણ....તમે ક્યારેય ના આવ્યા ....
આજે નહિ તો કાલે ક્યારેક ...ક્યારેક...
તમારો એ પ્રેમ જે મારો છે... એ મને મળશે...
એ આશા એ ના જાણે કેટલીય વાતો ભૂલી...
પણ તમે દરેક વખતે મારી આશાઓ ને તોડી....
જ્યાં સુધી એ એહસાસ થયો કે એ હૂંફ મને ક્યારેય નઈ મળે ...
ત્યાં સુધી બવ વાર થઈ ગઈ પાપા....
હંમેશા ફર્સ્ટ આવનો પ્રયત્ન કર્યો...
કે તમે મને મળી જસો...પણ...
હું ખોટી હતી પાપા...
અને એ દરેક વખતે મને તમે ખોટી પાડી...
ખબર નઈ ક્યારે હું તમારા થી એટલી દૂર થઈ ગઈ...
મને જ ના ખબર પડી....
તમે મારી દરેક આશા ને એવી રીતે તોડી કે ...
એ તૂટતાં તૂટતાં મરી જ ગઈ.....
ખબર નઈ કેમ પણ ...હવે ચાહી ને પણ તમારી યાદ નઈ આવતી....
ક્યારેક એ વાતે પણ રડવું આવી જાય છે...
કેમ તમે એટલા દૂર થઈ ગયા...
તમે સાથે હોવા છતાં સાથે નથી.....

-Jini

Read More

તું આવ ને...
હોળી ના રંગો ની રમઝટ બની ને આવ ને...
મારી બેરંગ જિંદગી માં આ રંગો ભરવા
તું આવ ને...

-Jini

મળે તો તારો સાથ જોઈએ..
અને ના મળે તો તું તો સ્વર્ગ પણ ના જોઈએ..

-Jini

સંગીત...
માનો તો એ સાચો મિત્ર..
દુખ અને સુખ નો એક માત્ર સાથી...
ના માનો તો માત્ર દિલ બહેલાવાનો સહારો..
-Jini

આંખ સામે ધુમ્મસ દૂર થઇ..ત્યારે ખબર પડી કે મંઝિલથી દૂર અમે એકલા ઊભા હતા..

-Jini

पहेली मोहब्बत हुई भी उससे जिसकी मोहब्बत कोई और थी,
हम उसे बता भी न पाए,क्योंकि दोस्ती ने हमे बांध रखा था,

-Jini

Read More

कुछ आधे अधूरे जज़्बात लिखे है.....
कुछ आधे अधूरे ख्वाब लिखे है.....

-Jini