Quotes by Jignesh patodiya in Bitesapp read free

Jignesh patodiya

Jignesh patodiya

@jignesh009
(3)

સ્વતંત્રતા દિવસ ની આથમતી સાંજે,
એ પ્રચંડ દેશભક્તિ, કહેવાતા દેશભક્તો ના દિલમાંથી આથમતી રહી
આશ્ચર્ય સાથે વોટ્સએપના સ્ટેટસો, ફેસબૂક અને ઇન્સ્ટાગ્રામ ની સ્ટોરીઓ બીજે દિવસે ફક્ત ચોવીસ કલાક પછી ગાયબ હતી.
કાલ નું પ્રચંડ આજે વામણું લાગી રહ્યું
દેશભક્તિની એ સાંજે...
#પ્રચંડ

Read More

ઘર

Posted by @the_ignoramus on Mirakee app.

Join Mirakee - a community for writers, readers and poets. Download the android app today :

https://play.google.com/store/apps/details?id=io.mi.ra.kee&hl=en

"માઈક્રો-ફિક્શન #1", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક

Read More

તું દરીયો છે તો મારું નામ ઝાંકળ છે એ જાણી લે ;;;
નદીની જેમ દોડીને તને મળવા નહી આવું । । ।