The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
"કોમામાં રહેલા સંબંધો કરતા મરેલા સંબંધો વધુ સારા કેમકે કોમાવાળા સંબંધોની રિકવરી ક્યારેય થઈ શકતી નથી જ્યારે મરેલા સંબધો ફરી પુનઃજીવીત થવાની શકયતઓ વધી જાય છે!" -Jayrajsinh Chavda
"લંપી નું ચડ્યું ઝહેર, કુદરતનું કેવું છે કહેર; એ મારા ઠાકર તું હવે તો કર મૂંગા જીવ પર થોડો રહેમ!" _જયરાજસિંહ ચાવડા -Jayrajsinh Chavda
"ન કરી અમે કોઈ માંગણી, છતાય દુભાણી અમારી લાગણી; શોધી અમે શીતળ તણી છાંયડી, તોય મળી અમને જીંદગી કાંટાળી; જેણે મહેનતની ઈંટને ધીરજના નેવે ચણી, જયુ કહે સફળતા શાનદાર થઈ તેને જ છે ફળી!" _જયરાજસિંહ ચાવડા -Jayrajsinh Chavda
ઘણા લોકો મળતાં હોય છે જીવનમાં પણ યાદ રાખજો બધા તમને પોતાના જીવની જેમ પ્રેમ તો ન જ કરી શકે અને તમને જ્યારે આવો પ્રેમ કરવાવાળા લોકો મળે ને ત્યારે તેને જીંદગીભર સાચવીને રાખજો કારણ કે તેના જેવો અમાપ પ્રેમ તો તમને ક્યારેય કોઈ નહિ જ કરી શકે! _જયરાજસિંહ ચાવડા(જયુ) -Jayrajsinh Chavda
"લખાણી આઝાદ ભારતની આઝાદ ગાથા, બંધારણે આપી ભારતમાં દરેકને સ્વતંત્રતા; એમનેમ ભારત વિશ્વમાં મહાન નથી, કેમકે માત્ર અહીં જ છે વિવિધતામાં એક એકતા!" _જયરાજસિંહ ચાવડા -Jayrajsinh Chavda
"હું કર્મોને માનતો આવ્યો છું અને માનીશ, માનવ તું નિમિત છે અને હું અવતાર, માટે ફરી હું મારી રચનાને સુધારવા આવીશ; પણ મારા સમયે કેમકે માનવ તું તો માત્ર નિમિત છે!" _જયરાજસિંહ ચાવડા ગીતા બોધ -Jayrajsinh Chavda
"દોરીના એક તાંતણે, લોહી વિનાના સંબંધ બન્યા મારે આંગણે; ઉપકાર અનેકો લોહી વિનાની બહેનના, આંખ રડી પડે વિચાર આવે તેનાથી અળગા થવાના; એક નહિ અનેક સંબંધોની કુદરત અહીં સાક્ષી, બહેન થકી જીવનમાં દુખે આવવાની હિંમત ન રાખી; રાખડી તો એક બને છે બહાનું, ભાઈ-બહેનના મિલન કહેવાય ટાણું; ખમ્મા વીર કહી લેશે વારણા, આજે કહું હું ખમ્મા બહેન જુગ જુગ ભગવાન રાખે મારી બહેનોને હસતા!" -જયરાજસિંહ ચાવડા -Jayrajsinh Chavda
"આજે અમે તો કાલે તમે, યાદ રાખજો કર્મનો સમય કોઈને નહિ છોડે!" -જયરાજસિંહ ચાવડા -Jayrajsinh Chavda
"ભાઈબંધીના ન હોય કોઈ Day, દુ:ખમાં જોડે ને સુખમાં છેટે રે; બધું જાણીને મારો ભૈરુ કંઈ ન કે, મારા યાર જેવો યાર ભગવાન દુનિયામાં બધાને દે; પણ ન હોય તેની ભાઈબંધીના કોઈ Day, Formality માટે Wish You Happy Friendship Day!" -જયરાજસિંહ ચાવડા -Jayrajsinh Chavda
"ગુરુનું જ્ઞાન જીવનની દિશા બદલે, ગુરુ વિના પૃથ્વી જ્ઞાન વિહોણી ભટકે; ભલે ગમે તેવું વિજ્ઞાન આવે પણ ગુરુ જ્ઞાન પાસે તે પાણી ભરે!" -જયરાજસિંહ ચાવડા -Jayrajsinh Chavda
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser