The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આજનો દિવસ છે મહામુલો, પણ, બાળકો વિના લાગે સૂનો. કેવી ગુંજતી ગામની શેરી, ફરતા જ્યારે પ્રભાત ફેરી. આજનો દિવસ છે મહામુલો, પણ,બાળકો વિના લાગે સૂનો. શાળા પરિવાર જ્યાં છે અધુરો, બાળક થકી શિક્ષક છે પુરો. આજનો દિવસ છે મહામુલો, પણ, બાળકો વિના લાગે સૂનો. - જયુ ઠાકોર
2020ના અંતમાં માફીની હોડ, ઓનલાઈન લાગી છે. ખરેખર શું? સંબંધોમાં આ રીત માફીની શું સાચી છે? - જયુ ઠાકોર -Jayu
મારી વાડીમાં કોયલ આવી, મારી વાડી લાગે પ્યારી પ્યારી. કોયલ બોલે કુ..હુ કુ..હુ, ટહુકો સંભળાય દૂર દૂર. કુંજન કરતી એ હરખાતી, મારી વાડીમાં કોયલ આવી. કોયલ ખાય તાજાં ફળ, જોવું એને હું પળ પળ. વાડીના મીઠાં નીર પીનારી, મારી વાડીમાં કોયલ આવી. કોયલ કંઠે કામણગારી, એના પર જાઉં વારી વારી. કોયલ રાણી બહુ હરખાતી, મારી વાડીમાં કોયલ આવી. ---જયુ ઠાકોર -Jayu
संग काना मोहे प्रित लग गईं तोरे संग कान्हा। प्रेम की भाषा बता दो न कान्हा। आज ये कैसी आई घड़ी तोरे सामने राधा खडी मोहे छोडकर चलदो न कान्हा । प्रेम की भाषा बता दो न कान्हा । प्रेम पुजारन मे , सुध-बुध खोई तोरी धुन में, निशदिन सोई प्यार की पलकें पढलो न काना । प्रेम की भाषा बता दो न कान्हा। - જયુ ઠાકોર
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser