Quotes by Jayrajsinh Gohil in Bitesapp read free

Jayrajsinh Gohil

Jayrajsinh Gohil

@jayrajsinhgohil7862


શોધવા બેંસુ તો,કેટલાય કારણ મળે તને ચાહવાના.
પણ સાચું કહું કારણ વગર જ તને ચાહવું ગમે છે...... ?

પ્રેમની કોઈ પરમીશન ના હોય સાહેબ,
નજરથી નજર મળે..
અને કાયદેસર કબજો થાય.!! ?

એમ તો મેં પણ કહ્યુ હતું,
કે ક્યારેય નહિ છોડું સાથ તારો.
પણ પછી એ જ છોડી ને ચાલી ગય,
તો હું પણ કેમ ઉભો રહું.?.... ?

જે માત્ર એકલતા મા જ નહી,
પણ ભીડ મા પણ યાદ આવે એનું નામ પ્રેમ કેવાય..... સાહેબ.. ?

દિવસ છે કે રાત એની ખબર નથી પડતી
તારા સિવાય બીજા કોઈ પણ ઉપર નજર નથી પડતી,
તારી ચાહત ના દરિયામાં એવી રીતે ડૂબી ગ્યો છું કે,
હવે બહાર નીકળવા ની પણ ખબર નથી પડતી... ?

Read More

મારા નુકશાન થી નહી,
તારી મુશ્કાન થી મતલબ છે,
હસે તું જ્યારે પણ,
ત્યારે તારી હસી ની કેટલી હકીકત છે,
એનાથી મને મતલબ છે,
તારું આમ ખુદમાં ગુમસુમ રહેવું,
હવે સારું નથી લાગતું મને,
હવે હસે તું અને કારણ હું બનું,
બસ એટલો જ મારો મતલબ છે.....
હા..... છે...... મતલબ.. ?

Read More

સુખી જીવનની ચાવી એટલે,
"એક વ્યકતિના પ્રેમમાં વારંવાર પડવું."

અર્પણ કોઈ ને એવી રીતે થવું,
કે એને સમર્પણ કરવું જ પડે. ?

ના તું
ના હું
ફક્ત સમય જ બળવાન છે.

જ્યારે રડવાની હદ આવી જાય ને ત્યારે જ માણસ ખોટું હસતા શીખી જાય છે.