The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તારા અનમોલ નામ માત્ર થી જ , મારા ચેહરા પર સ્મિત રેલાય છે તને દિલ થી યાદ કરું અને , મારી આંખમાં અનેરો આનંદ છલકાય છે તારા કરેલા મેસેજ માત્ર થી જ , મારા મોબાઈલનો લોક ખુલે છે તને પહેલીવાર પ્રપોઝ કરું અને , મારા કાને હા ની હાકલ સંભળાય છે તારા શણગારેલા શ્રીંગાર માત્ર થી જ , મારા હૈયામાં યૌવન છલકાય છે તને ગરબે રમતી જોવ અને , મારા જીવનની સંગાથી મને ઝૂમતી લાગે છે તારા પ્રેમ થી કહેલા શબ્દો માત્ર થી જ , મારા હૈયાને હાશકારો થાય છે તને અડધી રાતે કોલ કરું અને , મારા માટે તું મને જાગતી લાગે છે તારા વિરહના વિચાર માત્ર થી જ , મારી આંખ માંથી આસું ઝરે છે તને ભૂલવાની કોશિશ કરું અને , મારા શરીરની આત્મા મને જતી લાગે છે ... ~ જય
વરસાદી વાદળો વચ્ચે મને વાતોમાં વળગાળી દિધો, અને જરાક અમથા સ્પર્શે મને આખે આખો પલાળી દિધો. ~ Jay Piprotar
પ્રચંડ અગ્નિ ને મેં બથ ભરી લીધી, વિશ્વાસ એ તારા જંગ જીતી લીધી, થોડા ઘણો તો હું ડરતો હતો, પણ હુંફ એ તારી અગ્નિ ઠારી દીધી... #પ્રચંડ
આ જમાનામાં એક જ એવો સંબંધ છે, જે ચુંબક ની જેમ જકડી રાખે છે, દોસ્તી.... #ચુંબક
ખોટું ખોટું પક્ષીઓ નાં ચબુતરા નાં બાંધો, જો એ ઘરમાં આવે તો એને પાંજરે ના પૂરો, અને ઘર ઉજાડી એના આપડે બંગલા બાંધ્યા છે, હવે માણસ બની એમની જોડે પ્રેમથી વર્તો.. #ખોટું
ઘોડિયામાં ઝૂલતું એ નાનપણ ગોતું છું, માળીયામાં જૂના એ રમકડાં ગોતું છું, હાલરડાના સાદ એ મારી માં ને પૂછું છું ખોવાયેલું કિંમતી એ બાળપણ ગોતું છું #કિંમતી
સાથે વિતાવેલી એ નાનકડી પળ હતી, અને જીવનમાં કિંમતી એ અણધારી ક્ષણ હતી.. #કિંમતી
મુખ અમારું મેલું દેખી, એ શાંતિપૂર્ણ ચાલી ગય, સેજ ઉતરી નઈ ઊંડી હૈયામાં, અને એ કાળો કાનો મેલી ગય. #શાંતિપૂર્ણ
ઝરુખે ઊભી ઊભી સેજ અમથું મલકાણી તી , વગર પરિચય એ ઓળખાણ આપી ગય તી . #પરિચય
વાત હતી મારી અને એમની ખૂબ ખાનગી , ખબર પડી કોઈને કેમ ,શુ દિવાલ સાંભળતી હશે ? #સાંભળવુ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser