The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ખરેખર મને જિવતા નથી આવડતુ, તેથી જ દુખી થવાય છે ખરેખર મને જિવતા નથી આવડતુ, તેથી જ દુખી થવાય છે લોકો તો વાતવાતમા જુથુ બોલતા જોવા મળે છે, અહિયા તો ના કહેતા જિભ થોથવાય છે ખરેખર મને.............. લોકો બે જ મિનિટ્મા કરોડોનુ ઘોડીયુ કરી જાય છે, અહી તો પંચીયુ નથી લેવાતુ ને મારા બાકી રહી જાય છે ખરેખર મને.............. લોકો સવાર્થમા તમામ સમ્બન્ધો ભુલી જાય છે, અહી તો સાસુસસરા ને પણ માબાપ ની આંખથી જોવાય છે ખરેખર મને.............. લોકો વાતવાતમા મારામારી, ખુન કરતા હોય છે, અહી તો ઘરની કીડી ને પણ પાન્દડે મુકી દેવાય છે ખરેખર મને.............. લોકો આખી જિન્દગી પોતાને શરીર સમજી જીવી જાય છે, અહી તો શરીરને નાશવંત સમજીને જિવાય છે ખરેખર મને.............. લોકો આટલુ બધુ કરીને પણ ઉજાગરા કરીને જિવાય છે, અહી તો દસ વાગે ને ઘસઘસાટ ઉંઘી જવાય છે લોકોની જેમ જિવતો નથી એટલે જ સુખી થવાય છે, ખરેખર મને જિવતા આવડે છે ને સુખી થવાય છે
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser