The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આજે ફરીથી મિત્રતાનો પ્રેમ સામે પરાજય થયો.! કોણે કેમ પ્રેમ કર્યો , પ્રપોઝ કર્યું, મંઝિલ કેમ ના મળી?. કોનો વાંક હતો.? એ વિશે આજે વાત નથી કરવી. જવાબ મિત્રતાનો જોઈએ છે..., આપીશ? જ્યારે તમે પ્રેમમાં પડો તો મિત્રતા કેમ સાચવી નથી શકતાં? હમેશાં મિત્રતાનો જ ભોગ કેમ લેવાય છે? પ્રેમ થયો, ના મળ્યો, પ્રેમ ગયો.. It's ok. પણ મિત્રતા તો રહેવી જોઈએ ને?.. પણ વ્યર્થ... પ્રેમ સામે મિત્રતાની હમેશાં કુરબાની થઈ જાય છે...! છેલ્લે વ્યક્તિ કે એનું વ્યક્તિત્વ ખોટું સાબિત થાય છે..!. ખરેખર પ્રેમ શબ્દ જ સ્વાર્થી લાગે છે... 😃😃.------💔❤️🩹 લિ. જયલો
વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય એ ગુજરાતી નથી! - ખલીલ ધનતેજવી વિશ્વ માતૃભાષા દિવસની શુભેચ્છાઓ -Jay Dave
જે મિત્ર તમારા વિપરીત સમયમાં સાથ સહકાર આપી તમારી પરિસ્થિતિ સમજી ના શકે, તો એ મિત્રતા હજુ પણ મિત્રતા કહેવાય?? 🤔 -Jay Dave
जब हम बच्चे थे तब नासमझ थे हमे कोई डाँट भी देता तो हम नाराज़ कभी नहीं होते, जैसे ही बड़े और समझदार हुए, हर छोटी सी बात भी हमे बुरी लगने लगती है। रिश्तों को मज़बूत बनाने के किए बचपन की नासमझी ही अच्छा है -Jay Dave
પથિક તું ચેતજે શરદની રાત પણ દગો દેશે, રૂપ ધરી ચાંદનીના, અજવાળા પણ દગો દેશે. -Jay Dave
બહારથી દેખાઇ એટલા ભીતરથી રૂપાળા નથી હોતા. આ સંબંધો તમે માનો છો એટલા હુંફાળા નથી હોતા, ભૂલી જાવ કે તમારો સુરજ મધ્યાહને હતો એક દિવસ, આથમતાં સૂરજના અજવાળા નથી હોતા. -અજ્ઞાત
જીવનમાં અમુક દર્દ એવા પણ હોય છે જેની દવા માત્ર સમય પાસે હોય છે.? -Jay Dave
લાગણીઓનું વાવેતર બહુ ધ્યાનથી કરવું; કયારેક ફળના બદલામાં કાંટા મળી જતા હોય છે. -Jay Dave
"You will never reach your destination if you stop and throw stones at every dog that barks. Better we keep biscuits and go" -Dhirubhai ambani
જેટલો પ્રેમ આપણે આપણાં સંતાનોને કરીએ છીએ, એટલો જ પ્રેમ આપણે આપણાં માતા-પિતાને નથી કરી શકતા.. કડવું છે પણ સત્ય છે.
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser