Quotes by Jas lodariya in Bitesapp read free

Jas lodariya

Jas lodariya Matrubharti Verified

@jaslodariya.239092
(243)

ગણતરીના જ એવા
સંબંધો હોય છે,

જેમાં કોઈ ગણતરી
નથી હોતી..

-Jas lodariya

Happy Dasera🙏🙏🙏

યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા,
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ|

આજથી પ્રારંભ થતા માઁ જગદંબાની આરાધના નું પર્વ 🥢 નવરાત્રીની 🥢 આપ સૌને હાર્દીક શુભેચ્છાઓ.

માઁ નવદુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ના ભંડાર ભરે એવી માં ના ચરણોમાં પ્રાર્થના..!!! 🙏

Read More

જિંદગી જે શીખવે તે શીખી લેવાય,
કયો પાઠ ક્યારે કામ લાગી જાય કોને ખબર

જિંદગીની કસોટીમાંથી ઘણા સંબંધો પસાર થાય છે,

અમુક નીકળે છે સાચું સોનું
તો અમુકના પાણી મપાય જાય છે

શતરંજ હોય કે પછી જિંદગી,
જીતવા માટે ધીરજ રાખવી પડે છે દોસ્ત

એક સંતોષપૂણૅ જિંદગી જીવવા માટે એ સ્વીકાર કરવો જરૂરી છે કે,
બધું બધાને નથી મળતું

તકલીફ બંને છેડે સરખી જ છે,
માણસને ઇશ્વર નથી મળતો,
ને ઈશ્વરને માણસ

-Jas lodariya

Read More

Enjoy life ☺☺

for parents ☺☺😇😇

Ganpati bapaa Moriya🙏🙏🙏

ચાલવું એ સ્વાસ્થ્ય માટે સારું છે અને ચલાવી લેવું એ સંબંધ માટે સારું છે. 🙏🙏🙏

-Jas lodariya

પ્રેમ માણસ ને કરમાવવા નથી દેતું
અને નફરત માણસને ખીલવા નથી દેતી

નસીબ હંમેશા સાહસી લોકોની જ સહાય કરે છે

શિખામણથી રસ્તા મળતા હશે
પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે

અહંમ તો બધાને હોય છે,
પરંતુ નમે એજ છે સબંધોનું સાચું મહત્વ

વિચાર કેટલો આવે એ મહત્વનું નથી
પણ વિચાર કેવો આવે છે એ મહત્વનું હોય છે...

-Jas lodariya

Read More