Quotes by જયદિપ એન. સાદિયા in Bitesapp read free

જયદિપ એન. સાદિયા

જયદિપ એન. સાદિયા Matrubharti Verified

@jaideepsadiya102642
(450)

// કલમોત્સવ - શબ્દોની મહેક //

[Last 4 (Four) Days for submitting application forum]

3nd Annual Year of KSM AAS Selection Process : Invitation Form of 12th E - AAS Author Selection Process for year 2023 - 2024.

કલા અને સાહિત્ય જગતનું એકમાત્ર શિસ્તબદ્ધ, સત્તાવાર એવમ્ પારદર્શક સંચાલન દ્વારા ચાલતું આત્મીય સાહિત્ય લેખન ગ્રુપ એટલે " કલમોત્સવ - શબ્દોની મહેક ".

સાહિત્ય અને કલાને પ્રોત્સાહન આપવા એક નવી દિશાના અને સત્તાવાર નીતિ સાથે સોશિયલ મિડિયામાં છેલ્લા બે વર્ષથી પોતાની આત્મીયતા અને શિસ્તબદ્ધ સંચાલન સાથે ઉત્કૃષ્ઠ પ્રદર્શનથી ત્રીજા વર્ષની શરૂઆત કરવા જઈ રહ્યું છે ત્યારે ગ્રુપમાં તૃતીય વાર્ષિક સમયગાળા દરમિયાન દરેક શ્રેણીમાં લેખક સ્થાનની ફાળવણી માટે નવોદિત લેખકોને આમંત્રિત કરવા 12th E - AAS Process નું આયોજન કરવામાં આવ્યું છે.
ફોર્મમાં જરૂરી વિગતો ગુજરાતીમાં જ ભરવી. પૂછવામાં આવેલી દરેક વિગત યોગ્ય રીતે લખવી અનિવાર્ય છે.

Form Link :

https://forms.gle/2PugWFVWhcZEyyTbA

12th E - AAS Process ના આયોજન અંગેની જરૂરી માહિતી નીચે પ્રમાણે છે.

Starting Date of Form Submission :
21.02.2023, 06 00 AM
Ending Date of Form Submission :
10.03.2023, 06:00 PM

Starting Date of Author Selection Process :
11.03.2023 - 25.03.2023

Counseling of winning authors :
26.03.2023 - 30.03.2023

Allotment of Author Slot in KSM :
01.04.2023

> અગત્યની સૂચના :
૧. અરજી ફોર્મમાં આપેલી બધી જ વિગતો ભરવી અનિવાર્ય છે.
૨. આપ સર્વે આ નિમંત્રણ માહિતી આપના સાથી લેખકોને મોકલી શકો છો.
૩. આપની અરજી પસંદગી કરવાના સંપૂર્ણ અધિકાર કલમોત્સવ - શબ્દોની મહેક સંચાલન વિભાગના રહેશે.

E- AAS પ્રક્રિયા વિભાગ - કલમોત્સવ.

Read More

// કલમોત્સવ - શબ્દોની મહેક //

[Notification]

#KSMEAAS ,

11th E - AAS Proces Bout II

Last date for joining : 22.09.2022
આથી આપ સર્વેને જણાવવાનું કે નવોદિત લેખકોને "કલમોત્સવ - શબ્દોની મહેક" સાહિત્ય ગ્રુપ એવમ્ કલમોત્સવ સામાયિકમાં જોડાવવા માટે 11th E - AAS Proces દ્વારા કલમોત્સવ લેખનમાં જોડાવવાની પ્રક્રિયા તાજેતરમાં ચાલી રહી છે.

અહીં આપની પ્રાથમિક લેખન ચકાસણી કરવામાં આવશે પસંદગી પામેલ લેખકોને કલમોત્સવમાં લેખન કક્ષ આપવામાં આવશે.

આપ સર્વેને વિનંતી છે કે આપ આ નિમંત્રણ આપના સાથી લેખક મિત્રોને વહેંચી તેમને કલમોત્સવના લેખન કક્ષની પ્રાપ્તિ કરાવી શકો છો.

11th E - AAS Proces Link :

https://chat.whatsapp.com/EAKQlHEz5gT8z3AOvDee4U

સંચાલન વિભાગ - કલમોત્સવ.

Read More

#KSMEAAS ,

// કલમોત્સવ - શબ્દોની મહેક //

આથી આપ સર્વેને જણાવવાનું કે નવોદિત લેખકોને "કલમોત્સવ - શબ્દોની મહેક" સાહિત્ય ગ્રુપ એવમ્ કલમોત્સવ સામાયિકમાં જોડાવવા માટે 11th E - AAS Proces દ્વારા કલમોત્સવ લેખનમાં જોડાવવાની પ્રક્રિયા તાજેતરમાં ચાલી રહી છે.

અહીં આપની પ્રાથમિક લેખન ચકાસણી કરવામાં આવશે પસંદગી પામેલ લેખકોને કલમોત્સવમાં જોડી દેવામાં આવશે.

આપ સર્વેને વિનંતી છે કે આપ આ નિમંત્રણ આપના સાથી લેખક મિત્રોને વહેંચી તેમને કલમોત્સવના લેખન કક્ષની પ્રાપ્તિ કરાવી શકો છો.

11th E - AAS Proces Link :

https://chat.whatsapp.com/KjlKTTSGZT7EURyIsezgrA

સંચાલન વિભાગ - કલમોત્સવ.

Read More

નમસ્તે,
માતૃભારતી વાચકમિત્રો

" સંવેદનાના સાગરને પરિચિત વ્યક્તિ સાથે સઘળાં સ્મરણો એ થતી અદ્ભુત સફર" ને રજૂ કરતી મારી પાંચમી પારિવારિક નવલકથા " દિલચસ્પ સફર " તા. ૨૭/૦૯/૨૦૨૧ ના રોજ પ્રકાશિત થઈ ચૂકી છે.

પ્રકાશિત વાર : સોમ - બુધ - શુક્ર
પ્રકાશિત સમય : સવારે ૭.૦૦ કલાકે

આપના કિંમતી સમયમાંથી થોડો સમય ફાળવી આ સુંદર નવલકથા વાંચશોજી. વાંચન બાદ આપનો પ્રતિસાદ ( Rate & comment) અચૂક આપવાં વિનંતી.

Link :
https://www.matrubharti.com/novels/31055/dilchaps-safar-by

Read More

માતૃભારતી વાચકમિત્રો,

" સંવેદનાના સાગરને પરિચિત વ્યક્તિ સાથે સઘળાં સ્મરણો એ થતી અદ્ભુત સફર" ને રજૂ કરતી મારી પાંચમી પારિવારિક નવલકથા " દિલચસ્પ સફર " આજ રોજ તા. ૨૭/૦૯/૨૦૨૧ પ્રકાશિત થઈ ચૂકી છે.

પ્રકાશિત વાર : સોમ - બુધ - શુક્ર
પ્રકાશિત સમય : સવારે ૭.૦૦ કલાકે

આપના કિંમતી સમયમાંથી થોડા સમય ફાળવી આ સુંદર નવલકથા વાંચશોજી. વાંચન બાદ આપનો પ્રતિસાદ ( Rate & comment) અચૂક આપવાં વિનંતી.

Read More

માતૃભારતી વાચકમિત્રો,

" સંવેદના અને લાગણીના સેતુમાં પ્રેમની પરાકાષ્ઠા સાથે પ્રેમીજનોનું જીવન " વ્યક્ત કરતાં વિષય પર આધારિત મારી ચતુર્થ પારિવારિક નવલકથા " પ્રણયમ " આજ રોજ તા. ૦૧/૦૬/૨૦૨૧ પ્રકાશિત થઈ ચૂકી છે.

પ્રકાશિત વાર : સોમ - બુધ - શુક્ર

આપના કિંમતી સમયમાંથી થોડા સમય ફાળવી આ સુંદર નવલકથા વાંચશોજી. વાંચન બાદ આપનો પ્રતિસાદ ( Rate & comment) અચૂક આપવાં વિનંતી.

Read More

Interim Bite :

આવ્યું તૌકતે
વાવાઝોડા સંગાથે
લાવ્યું પ્રણય.

✍️ જયદિપ એન. સાદિયા "સ્પર્શ"