Quotes by JAI in Bitesapp read free

JAI

JAI

@jaibhoja
(5)

જાગી જાગી આખી રાત સવાર કીધી
તારા દરેક બોલ ને યાદ કરી સવાર કીધી
તારા વિયોગ ના દુઃખ માં જાગી સવાર કીધી
જાગી જાગી આખી રાત સવાર કીધી
તારી સાથે પસાર કરેલ સમય ને યાદ કરી સવાર કીધી
તારા મેસેજ ફરી ફરી વાચી સવાર કીધી
જાગી જાગી આખી રાત સવાર કીધી
ખુલી આખે સપના તારા જોઈ સવાર કીધી
તને ફરી મળવાની આસે સવાર કીધી
જાગી જાગી આખી રાત સવાર કીધી
ઘડિયાળ ના કાંટા જોઈ ને સવાર કીધી
તારી નામ ની ચા પી પી ને સવાર કીધી
જાગી જાગી આખી રાત સવાર કીધી
જાગી જાગી આખી રાત સવાર કીધી

-JAI

Read More

સંસાર માં પણ સુખ મળે જ્યારે મને મારી માં નો ખોળો મરે
Jai

ઘણા લોકો આખી જિંદગી મહેનત કરે બસિસનેસમેન થવા ને ઘણા જન્મથી જ ગુજરાતી હોય છે
ગુજરાત સ્થાપના દિવસ ની શુભ કામનાઓ

-Jai Bhojani

Read More

આજ કેહવુ તુ પણ શબ્દો ના માળિયા
મલી તુ જ્યારે પણ ત્યારે
સમય ના મલિયો

-Jai Bhojani

વાત કેવાનીજ રહી ગઈ
તારી ને મારી વાત અધુરીજ રહી ગઈ

- Jai Bhojani