Quotes by jagruti in Bitesapp read free

jagruti

jagruti

@jagukaila6gmailcom


શિર્ષક:- સંકટ
શબ્દ :- આત્મસન્માન

આજે સંપૂર્ણ દેશ પર પડ્યું છે સંકટ,
સર્વે મળીને ટાળવું આ વિકરાળ સંકટ.

જો કપાય સંપર્ક સાંકળ, તો ટળે સંકટ,
સમજદારી અને સભાનતાથી ટળે સંકટ.

હારવાથી નહીં જાય આ કપરુ સંકટ,
હામ ભીડવી જ રહી, સામે છે સંકટ.

વિજ્ઞાન અને મંત્રશક્તિથી ટળે સંકટ,
હકારાત્મક ઊર્જાથી ભગાવો આ સંકટ.

એક બીજાની મદદ કરીએ આવ્યું સંકટ,
*આત્મસન્માન* જાળવીએ ભલે હોય સંકટ.

પોલીસ, ડોકટરો, ખબરપત્રીને કોટી સલામ,
ખૂબ બજાવે સેવા, ભલે હોય ઘાતક સંકટ.

જાગૃતિ કૈલા.. 🙏🏻

Read More

#પૂર્ણ
સર્વગુણ સંપન્ન કોણ છે અહીં ..?
કોઈ ને કોઈ ખામી છે ખુદ મહીં.

કોઈ સુંદરતામાં પૂર્ણ છે અહીં,
તો કોઈ ગુણમાં સંપન્ન છે અહીં.

પૂર્ણિમા સિવાય ચંદ્ર પૂર્ણ નથી કહીં,
છતાં બીજ ચંદ્ર શોભે ભાલ મહીં.

લેખનકળા મારી પૂર્ણ નથી, બાત સહી,
પણ, તમારી મદદ કરશે પૂર્ણ,બાત સહી?

Read More

हर रिश्ते में कहाँ वह बात होती है,
इसलिए तो वह बहुत खास होती है,
सब के भाग्य में हो वह जरूरी नहीं.
क्योंकि, दोस्ती बहुत ख़ास होती है।

Read More

कोरोना का डर कुछ ज्यादा ही फैला है
सूरज भी बादल में छिपकर बैठा है..।

#ભટકવું

આજે વિદેશનાં મોહીને ભટકવું પડે,
એક એક કણ માટે ટળવળવું પડે ,
કોરોનાં એ એવા ડરાવ્યા છે કે..
પોતાનાંને પણ પારકા થઈ ફરવું પડે.

જાગૃતિ કૈલા.. 🙏🏻

Read More