Quotes by પ્રિયદર્શી in Bitesapp read free

પ્રિયદર્શી

પ્રિયદર્શી

@jagdishsolanki013222


*ઝીંદગીના સફર માં માત્ર એટલું જ શીખ્યો છું*

*"સાથ" કોઈક-કોઈક જ આપે છે,*
*પણ ધક્કો મારવા ઘણા બધા તૈયાર જ બેઠા છે..!* *🦋

G⭕⭕D 🦋*
*Ⓜorning🌞* #🌅

પ્રિયદર્શી

Read More

.......... good morning.......

"सब्र’ और "सच्चाई"
एक
ऐसी सवारी है
जो अपने सवार को
कभी
गिरने नहीं देती
ना किसी के कदमो में
और
ना किसी की नज़रों में"


अब नही है कद्र कोई यहाँ
किसी को एहसासों की...

हर किसी को फिक्र है तो बस
मतलब के ताल्लुक़ातो की...!!

... પ્રિયદર્શી.....

Read More

શુભ સવાર

બે જણ એકમેકને ટીકી ટીકીને જોયા કરે તે પ્રેમ નથી.,

બંન્ને સાથે એક જ દિશામાં જુએ તે પ્રેમ છે...🌹
..............પ્રિયદર્શી

...#♥️

Read More

..........શુભ સવાર........

રીસાયેલી છે કલમ
છતા લખાઇ જાય છે,

રડતા અંતરે પણ
શબ્દો રચાઇ જાય છે....

પ્રિયદર્શી

..............પ્રેમ..... પણ..... સાચો........

પવિત્ર પ્રેમની સમજદારીમાં બહુ જ ફેર હોય છે

હોઠો કરતા કપાળનો સ્પર્શ વધારે લાગણીશીલ હોય છે..


[..... પ્રિયદર્શી......... ]

Read More

......આંસુ......

આંસુ આવે તો ખુદ લૂછી લેવાના
લોકો લુછવા આવશે....
તો સોદો કરશે..
..... પ્રિયદર્શી......

.........વિશ્વાસ........

🏵🏵
વિશ્ર્વાસ શબ્દ નાનો છે,
પણ એનુ મહત્વ ઘણું મોટું છે.
પરંતુ સમસ્યા એ છે કે,
વિશ્ર્વાસ પર લોકો શંકા કરે છે અને
શંકા પર વિશ્ર્વાસ કરે છે.

શુભ સવાર


........... પ્રિયદર્શી...............

Read More

..................યાદ............

​આંખો થી સનમ બધું કહી જાય છે...​
​શબ્દો ને ઢાળવામાં થોડી એ શરમાઇ જાય છે...​

​છબીમાં એને જે અહેસાસ મોકલ્યા છે...​
​સમાજ ને અવગણી એ મારી થઈ જાય છે...​

​એક અલગજ કાશીશ એની આંખો માં છુપાયેલી છે...​
​બસ એજ જોવું તો મારી પ્યાસ બુજાઈ જાય છે...​

​સમયે બાંધેલા બંધન નો ઉપાય નથી...​
​આ પાગલ દિલની ચાહત તો તારા નામે લખાઈ જાય છે...​

​છો હું ભજતો ભોળા ભગવાન ને રોજ...​
​પણ આખો બંધ કરું તો બસ એજ પૂજાઈ જાય છે.....😍​

​​╲\╭┓​​
​​╭ 🌹 ╯​​
​​┗╯\╲☆મિસ યુ પ્રિયદર્શી....

Read More

..........ખુશી............

*ll રાઘે રાઘે ll*

*✍🏼... ખુશી એમને તો ન જ મળે,*
*જે શરતોથી જિંદગી જીવે છે...*
*ખુશી તો એમને જ મળે છે*
*જે બીજાની ખુશી માટે જીવે છે


🙏Jay sri krishna🙏
🌹GOOD Morning🌹

Read More

.........પ્રેમ રંગ.......

રંગ થી તો ફક્ત કપડાં બગડે છે,
પણ જો વ્યક્તિ રંગ બદલે ને તો,
ભરોસો અને લાગણી બંને બગડે છે.

પ્રિયદર્શી

Read More