Quotes by Vijay in Bitesapp read free

Vijay

Vijay

@imvicky18


ज़िन्दगी यूँ गले आ लगी है,
कोई खोया हुआ बरसों के बाद आ गया

જ્યારે તમે કોઈ ના થી રિસાઈ ને વાત કરો અને તે તેનો જવાબ પ્રેમ થી આપે ને સાહેબ.....

તો સમજજો કે તે વ્યક્તિ પોતાના સ્વભિમાન કરતા તમને વધારે માન આપે છે.!

Read More

માં....

•છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય.

•આખી રાત સ્વર્ગ માંગતો હતો સવારે ઉઠ્યો તો માં ના ખોળા માં હતો.

•ઈશ્વર ઘરે ઘરે નથી પહોંચી શકતા એટલે માં નું નિર્માણ કર્યું.

•દરરોજ થોડી સમય માં ને આપો એમના હસતા ચેહરા ને જોઈ ને   તમારા બધા કામો પૂર્ણ થઈ જશે ગેરંટી છે સાહેબ.

માં ના પ્રેમ ને પામવા ૨G ૩G ૪G એક પણ નેટવર્ક ની જરૂર ના પડે.

•મોબાઈલ માં જીઓ હોય કે ના હોય માં ના આશીર્વાદ માં સદા સ્વસ્થ અને સુખી જીઓ ના જ બોલ હસે.

માં ની મમતા એટલે ૨૪કલાક ચાલતી પ્રેમ ની ચેનલ.

                                 @imvicky18

Read More

દરેક છોકરાઓ...
દરેક છોકરાઓ PlayBoy નથી હોતા.
દરેક છોકરાઓ Rapist નથી હોતા.
દરેક છોકરાઓ છોકરીને ખરાબ નજર થી જોવા વાળા નથી હોતા.
દરેક છોકરાઓ બાપા ના પૈસે લેર કરવા વાળા નથી હોતા.
દરેક છોકરાઓ દારૂ સિગારેટ પીવા વાળા નસેળી નથી હોતા.
દરેક છોકરાઓ છોકરીને ખરાબ રીતે ફસાવવા વાળા નથી હોતા.

અને જે લોકો હોય છે તેને લીધે બધા પર Problem આવે છે.
સાચું ને ???

@imvicky18

Read More

આપણી લાગણી બીજા સાથે વ્યક્ત કરીએ એ સારું કેવાય ખરું ? ક્યારેક એ માણસ તેનો દૂરઉપયોગ કરી ને તીર પણ મારી શકે છે. અત્યારે જીવન આવું જ થઈ ગયું છે કોઈ પર વિશ્વાસ કર્યા જેવો નથી.તમારો શું મત છે ?

Read More

No Words to Say...