The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
6
6k
28.1k
અમુક ખભા એવા હોય છે જ્યાં માથું મુકો ને જીવન હલકું થઈ જાય છે.
પ્રેમ તો ઘણા થાય છે ચહેરાથી... પણ મજા તો ત્યારે આવે જ્યારે પ્રેમ કોઈની વાતોથી થાય...
સમય, દોસ્ત અને પરિવાર એવી વસ્તુ છે કે જે મફત માં મળે છે, પણ એની કિંમત ત્યારે ખબર પડે છે જ્યારે તે ક્યાંક ખોવાઈ જાય છે.
وقت بہا کے لے جاتا ہے نام و نشان مگر کوئی ہم میں رہ جاتا ہے اور کسی میں ہم वक्त बहा के ले जाता है नामो निशान मगर कोई हम में रह जाता है और किसी में हम
ઉટાવાળો છું બહુ... પણ તારી રાહ જોવી ગમશે, જિદ્દી છું બહુ... પણ તારી વાત માનવી ગમશે, બેદરકાર છું બહુ... પણ તારી સંભાળ રાખવી ગમશે, ટેવાયેલો છું એકાંતનો બહુ... પણ તારો સાથ હશે તો ગમશે, દૂર છું મારા સપનાઓથી બહુ... પણ તારા સપના પૂરા કરવા ગમશે, ખુદના અસ્તિત્વને ભૂલીને... તારામાં સમાઈ જવું ગમશે.!
ના સમય ની ગણતરી ના પળોનો હિસાબ... લાગણી તારા થી એટલી જ છે.. અનહદ બેહદ બેહિસાબ... -mim Patel
રફ્તાર થોડી ધીમી ગમે છે... પણ... આજે પણ તું પહેલી ગમે છે... નજર ને લાગી થોડી નજર ગમે છે... પણ... આજે પણ તારી તસવીર ગમે છે... થોડું રૂઠવું મનાવવું ગમે છે... પણ... આજે પણ તારો એ નેચર ગમે છે... થોડી ઉપસી આવતી રેખાઓ ગમે છે... પણ... એનો હજી પણ સ્પર્શ ગમે છે... શબ્દો ઓછા ને બહુ ઊંડા ગમે છે... પણ... આજે પણ એ દિલ ની આરપાર રમે છે...
સાચા સાબિત થવું છે કે સુખી સાબિત થવું છે? મોટાભાગના લોકોને આમાં કોઈ ફરક નજર નહીં આવે કારણ કે આપણો ઈગો આપણને એવું સમજાવે છે કે સાચા હોવામાં જ સુખ છે. વાસ્તવમાં, બંને પરસ્પર અલગ ભાવ છે. ઉદાહરણ તરીકે, સોશ્યલ મીડિયા પર ચડસાચડસી કરતા લોકો પોતે સાચા છે તે બતાવવા કોઈપણ હદ સુધી જાય છે, પરંતુ એમાં છેલ્લે દુઃખી જ થાય છે. પતિ-પત્નીને એવું લાગતું હોય છે કે હું મારી જાતને સાચી (અને સામેની વ્યક્તિને ખોટી) સાબિત કરીશ તો જ સુખી થઈશ. છેવટે એમાં લડાઈ જ થાય છે. જ્યાં ઇગોની લડાઈ હોય, ત્યાં 5 રીતે સુખી થવાય: 1.જે વાતથી પરસ્પર સમજણ અને લગાવને બળ મળે તેમ ન હોય તેને વ્યક્ત ન કરવી. 2. અકળાયેલા હો, ઉત્તેજિત હો, ઇમોશનલ હો ત્યારે બોલવાનું ટાળવું. 3. સામેની વ્યક્તિને જો એનો કક્કો સાબિત કરવામાં જ રસ હોય તો, એને 'જીતી' જવા દેવી. 4. સામેની વ્યક્તિની અજાણતામાં કોઈ ભૂલ થઈ હોય તો, તેની ઉપેક્ષા કરવી. 5. કોઈ વ્યક્તિ નિર્દોષ ભાવે તમારાથી વિરોધી અભિપ્રાય વ્યક્ત કરે તો, એને જવાબ આપવાની ઈચ્છા જતી કરવી...!!! _@D_
એણે પુછ્યું મને, " મારી સિવાય કોઈ બીજા સાથે તો નહીં જતા રહોને તમે..?" જવાબ માં મેં કહ્યું, "તારા સિવાય બીજાના કેમ થઈ જઈએ, તું જ વિચાર તારા જેવું બીજું છે કોઈ આ દુનિયામાં..!"
*નિવૃત થયેલા મિત્રો ને સપ્રેમ* *No Tension* છોડી દ્યો આ બધું tension. ખાઓ પીઓ જલસા કરો , મોજ થી ઉડાઓ pension. હુકુમ ચાલે છે ત્યાં સુધી કરી લ્યો હકુમત , ભાઈ.!! પછી, બૈરા છોકરાઓ પણ નહિ માને કોઈ suggestion.!! ગુસ્સે થવાની ,ગુસ્સો કરવાની ઉમર તો ગઈ હવે..!! કોઈ સોરી કહે તો પણ , શાંતિથી કહેજો No mention..!! હાથમાં છે વહેવાર ત્યાં સુધી રાખો બધુય હસ્તગત , પછી પાણી માટેય પૂછવું પડશે, એવી થશે position..!! શરતોમાં જીત્યો છું ને , શરતોમાં ઘણું હાર્યો છું..!! હવે કહો જિંદગી ને , Don't apply any condition .!! ગુમાવ્યું એનો ગમ ના કરો , મળ્યું છે એમાં મોજ કરો , કેમ કે , ક્યારે હાર્ટ બેસી જશે, Without any mention ..!! ક્યારેક પાપ કર્યા હોય તો એનું કરી લેજો પ્રાયશ્ચિત..!! ઈશ્વર ગુન્હા માફ કરી દેશે , Without any objection.!! દોડ ધામ ચિંતા ઉતાવળ , મેલો અભરાઈ એ આ ભૂતાવળ, બીપી , સુગર ને કહો રુક જાઓ, આગળ નથી કોઈ permission..!! . મુત્યુ આવે તો મરવાનું મજાથી , ડરવાનું નહિ ભગવાન ની સજાથી, અને હસ્તે મોઢે હાલતા થઈ જવાનું , આપ્યા વગર કોઈ option..!!👏
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2023, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser