Quotes by Ankit Chaudhary શિવ in Bitesapp read free

Ankit Chaudhary શિવ

Ankit Chaudhary શિવ Matrubharti Verified

@iamsoankitgmailcom
(3.9k)

તમે જાણો છો એમ આવતી કાલે એટલે કે 23rd જૂનના દિવસે મારો જન્મદિવસ છે. આશા રાખું છું કે મારા મિત્રો અને ચાહકો મારા આ જન્મદિવસને ખૂબ વધારે સ્પેશિયલ બનાવી દેશે... તમે આવતી કાલે આખો દિવસ મારી સાથે વાત ચીત કરી શકો છો....

વોટ્સએપ :- 9624265491
instegram :-. @theankit_chaudhary
facebook :- Ankit Chaudhary શિવ

તમે કોઈ પણ માધ્યમથી મારી સાથે જોડાઈ શકો છો.. મારા આ દિવસને ખૂબ મહત્વનો તમારે બનાવવાનો છે...


શિવ ❤️




-Ankit Chaudhary શિવ

Read More

ગણિકા - શ્રાપ કે શરૂઆત? હવે અઠવાડિયામાં બે વાર એટલે કે રવિવાર અને ગુરુવાર!

*Good news*

કર્તવ્ય- એક બલિદાન, જંતર મંતર બાદ મારી ત્રીજી ઓડિયો બુક પ્રેમ કે બદલો? ટુંક જ સમયમાં આવી રહી છે. જેને અવાજ RJ ઝરણા એ આપ્યો છે અને લખવામાં મારા દ્વારા આવી છે. તો આવો જાણીએ અરિહંત, નિયતિ અને રોશનીની આ પ્રેમ અને બદલાની કહાની માત્ર KuKu FM પર ટુંક જ સમયમાં.....

Thank you so much for your love nd support.....

Read More

દરેક વખતે લોકો માટે હારવા કરતાં સારું છે કે ખુદ જીતીને એમને જીતવા માટે પ્રેરણા આપો.

-Ankit Chaudhary શિવ

કર્તવ્ય - એક બલીદાન બાદ મારી નોવેલ જંતર મંતર પણ હવે ઓડિયો સ્વરૂપે ઉપલબ્ધ થઈ ચૂકી છે. નીચેની લીંક ઉપરથી આપ પાંચ કલાકની જબરજસ્ત જાદુ અન કાળા જાદુની દાસ્તાન સાંભળી શકો છો. જાણો શું છે જેની અને જુલિયટનો સબંધ?

https://applinks.kukufm.com/sy9QDyvegDaecDwk6

Read More

Ankit Chaudhary શિવ લિખિત વાર્તા "ગણિકા - શ્રાપ કે શરૂઆત? - 2 - અસમંજસ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19906395/ganika-shraap-ke-sharuaat-2

Read More

Ankit Chaudhary શિવ લિખિત નવલકથા "એની હા કે ના ?" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/novels/17890/n-a

मजहब की दीवार इतनी बड़ी हो गई है कि कोई इसे छूना भी नहीं चाहता पर अब यह दीवाल धवस्थ होगी! क्युकी निहत खान और किहान ध्यानी आ रहे है इस मजहब के ऊपर खड़ी दीवाल को गिरने, पर आखिर में उनका प्यार कुर्बान हो जाएगा।


Qurbaan हुई aashiqui


बहुत जल्द आ रहे है किहान और निहत आपसे मिलने।


are you excited ?

Read More

"પ્રેમનો બદલાવ - 1" by Ankit Chaudhary શિવ read free on Matrubharti
https://www.matrubharti.com/book/19904131/change-of-love-1

हरबार रुक जाते है मेरे कदम,
तेरी तरफ थोड़ा आगे बढकर।
समझ नहीं आया कभी मुझे,
मेरे साथ ही ऐसा क्यू होता है।

क्यू होती है मुझे इतनी बेचैनी,
तुम्हारे पास होते हुए दूर हूं मै।
क्या चाहती है मेरी कायनात,
मिलकर भी अधूरे से है हम।

प्यार मिलकर हुआ था हमको,
फिर भी क्यों पास नहीं है हम।
सच्ची थे वो किए हुए सारे वादे,
फिर क्यों टूटी मिलने की आश।

गुजरना है फिर मुझे आज वही,
जहा कल हमने बिताए थे लम्हे।
होना है हमेशा के लिए मुझे तेरा,
फिर जीना है एक दूसरे के साथ।

लौट आए लम्हे मेरे खुदा इसबार,
में हो जाऊ उसका और वो मेरी।
हरबार रुक जाते है मेरे कदम,
तेरी तरफ थोड़ा आगे बढकर।



Ankit Chaudhary शिव ❤️

Read More