Quotes by Husain Nawazi in Bitesapp read free

Husain Nawazi

Husain Nawazi

@husenkumbhar186gmail.com9


husain

પૈસા તો આજે છે
કાલે શાયદ ના પણ હોય,
કમાણી જો કરવી જ હોય ને તો
સંબંધો ને ટકાવી રાખવાની કરો.!

ભાઈબંધી...?
ખાલી ખમ ખિસ્સા તોય મોજ ના કિસ્સા આનું નામ ભાઈબંધી
આપણા ને હેરાન કરે પણ જ્યારે ત્રીજો હેરાન કરે ત્યારે એની તો પથારી ફેરવી નાખે
આનું નામ ભાઈબંધી

Read More

શું જરૂરી છે બધાં ને ખુશ રાખી ને આપણે દુખી રેવું?
બધાં ના દરેક કામ મા મદદ કરવી.
જ્યારે કામ હોય મારું ત્યારે બધા ને કાંઈક ને કાંઈક બહાના મળી રહે છે
હેલ્પ કરી ખુશી તો મળે છે પણ જ્યારે વારો આપણો પોતાના આવે ને લોકો ભાગી જાય તો દુખ તો થવાનું ને..
હું એમ નથી કેતો કે લોકો સ્વાર્થી છે,
હું ફકત એટલી વાત કેવાં માંગુ છું કે કામ એવા લોકો ને આવવું જે આપણા ને આપણા કામ વખતે કામ આવે..

Read More