Quotes by HARSH SUTHAR in Bitesapp read free

HARSH SUTHAR

HARSH SUTHAR

@hrsuthar17


તમારો આ રંગરતુંબળ શામ,
એ જોઈ સૂઝતું નથી બીજું કામ,

હવે તો બસ...

એક જ ધૂન વગાડે મારો પાવો,
આંગણે મારા ઝાંઝર ઝમકાવો,
સામુ મળીને મોઢું તો મલકાવો,
હાલોને રંગે રાસ રમવા આવો,
તમે જલ્દી મારા જીવન માં આવો,
કહો,મુઝને ક્યારે તમે છો આવો ?


~એક જ ધૂન

~હર્ષ સુથાર

Read More

ચા તે ચા...બીજા બધા વગડા ના વા...

#Tea Positive

તુમ હો તો હમ હૈ...તુમ હો તો સબકુછ હૈ...તુમ નહિ તો કુછ નહિ...

~બાગબાન

મૌન છે મારા મોઢા પર બધી વાત...
કેમ કે વાતો છે એમને માટે અપાર...
કાર્યરત રહે છે અમો માટે દિન રાત...

યાદ રાખજો ફરી નહિ મળે પિતા જેવો ભગવાન...

Read More

મોબાઇલ માં તો રમીને બધા જીતે,

જીતવાનો બવ જ શોખ હોય તો હાચા અખાડા માં જાઓ અને જીતો...

મેદાન તરફ ની લાગણી ઓછી થતી જાય છે ભારતના યુવાની ,એ જ મુખ્ય કારણ છે કે હજુ ભારત વિકાસશીલ દેશો માં આવે છે.

એક વાર દેશ ના બધા યુવા નક્કી કરે ને કે ભારત ને વિશ્વગુરુ બનાવવું છે તો દુનિયા માં કોઈ ના બાપા ની તાકાત નથી કે ભારત ને રોકી શકે વિશ્વગુરુ બનતા.

કહીયે છીએ આપડે #યુવા નો દેશ છે આ #ભારત ,
પણ #જૂઆ માંથી ઊંચો જ નથી આવતો આ #ભારત .

સમજી જાઓ હજુ પણ સમય છે.

જય હિન્દ ??

Read More

"હાઈકુ ; પધારો તમે"

~હર્ષ સુથાર ✍️

એકલો હું ક્યાં કદી યે હોઉં છું,
હું તો હંમેશા મારી સાથે હોઉં છું.

મૌન ની મહેફિલ અનેરી હોય છે,
હું જ શાયર હું જ શ્રોતા હોઉં છું....!!

Read More