Quotes by Hiren Patel in Bitesapp read free

Hiren Patel

Hiren Patel

@hirenpatel113449


લાગે છે મગજ ફરતી પણ વાડ બનાવવી પડશે,
લોકો આવીને અણગમતા વિચારો વાવી જાય છે !!??

રસ નથી રહ્યો હવે આ નોકરીમાં, ?
જ્યારથી મન? લાગ્યું છે પેલી એક ?છોકરીમાં !!
(-)!Re/\/***???

Read More

वो कहने लगे, "मुझे, बातें पसंद नहीं!"

और इस बात पे ही फिर, हमारी बातें शुरू हुई..
?(-)!

??????????????
*जरुरत से ज्यादा मिले*
*उसको कहते हैं......"*
*नसीब".....*

*सबकुछ हैं फिर भी रोता है*
*उसको कहते हे...*
*"बदनसीब"*

*और जिंदगी में थोडा कम*
*पाकर भी हमेशा खुश*
*रहता है...उसको कहते है...*
*"खुशनसीब"*......
? *GOOD MORNING* ?
*?Have a nice day ?(-)!

Read More

करते है मेरी कमियों को
बयान इस तरह
लोग अपने किरदार में
फरिश्ते हो जैसे ।?(-)!

નખ વાગેલાં ડાઘ બતાવું ક્યાંથી ?
સમજો તેવાં શબ્દો લાવું ક્યાંથી ?

ફૂલો બેઠાં છે ઉદાસી લઇને,
ગીત હવે તો ગમતું ગાવું ક્યાંથી ?

ભોંય પડ્યાં છે સાવ વિચારો તેનાં,
તો સતરંગી સ્વપ્ન સજાવું ક્યાંથી ?

જે ઘરમાં રહેતો માતમ હંમેશા,
ત્યાં અવસર રૂડો હું લાવું ક્યાંથી ?

જગ જોશે બસ રૂપાળો ગુલદસ્તો,
ફૂલોનું દુ:ખ હું સમજાવું ક્યાંથી ?
?(-)!

Read More

અમુક કહી જાય છે,
ઘણાં રહી જાય છે.
આ તો દિલની વાત છે,
અહીં તો સમયસર,
જે કહી જાય એ જગ જીતી જાય છે.?(-)!

ખબર નહિ એમના મા કેમ સમાયો છું!! 

મહોબ્બત છે  કે માંદગી?? 

નથી તો નિભાવી શકતા કે નથી તો નીકાળી શકતા ..

-,?(-)!

તને ખબર નહિ હોય,
શું સ્થાન છે તારું મારા જીવનમાં.

જે રચનાઓ વાંચે છે તું મારી,
એના હાર્દ માં બસ તારો જ ઉલ્લેખ હોય છે ,?(-)!

Read More

અમુક કહી જાય છે,
ઘણાં રહી જાય છે.
આ તો દિલની વાત છે,
અહીં તો સમયસર,
જે કહી જાય એ જગ જીતી જાય છે.,?(-)!

દુનિયા સામે હસતા રહેવું એ કળા પણ ક્યાં બધા પાસે હોય છે,

બાકી અંદર થી તૂટેલા લોકો જ જિંદગીના સાચા બાજીગર હોય છે.(-)!

Read More