Quotes by અમિ- હેતલ પટેલ in Bitesapp read free

અમિ- હેતલ પટેલ

અમિ- હેતલ પટેલ

@hetalneha73yahoo.com5215
(18)

છે તારું વિશ્વ તુજ મહીં
જો એકવાર થૈ અંતર્મુખ,
આવ્યોને જવાનો એકલો,
શું પામશે થઈને બહિર્મુખ,
સાચું ખોટું ઈશ્વર તોલશે,
પામીશ એને થૈ અંતર્મુખ...
#અંતર્મુખ

Read More

હું પૂછું કે....❤️❤️❤️❤️💗💗💗💗

epost thumb