Quotes by Heta in Bitesapp read free

Heta

Heta

@heta22gmail.com6886


અર્ધ જીવન સમર્પિત કરું હું તને,
અર્ધ જીવન સમર્પિત કરે તું મને,
અર્ધ-અર્ધ જીવનને પૂર્ણ કરીયે આપણે. 😍

-Hetal Bhatt
(©️Heta)

#અર્ધ #Heta

Read More

વહુ બેટા તને એક વાત કહું,
ઘરમાં કામ પડ્યા બહુ,
હવે જલદીથી #સાજા -થાઓ,
નહિ તો તમ તમારા ઘરે જાઓ.
😜😜
-Hetal Bhatt
(©️Heta )

#સાજા -થાઓ
#સાજાથાઓ
#Heta

Read More

મેં સંઘર્યા છે નાનપણના સંસ્મરણો,
મેં સંઘર્યા છે જુના એ રમકડાંઓ,
મેં સંઘર્યા છે નાનપણના એ મિત્રો,
મેં સંઘર્યા છે મામાના ઘરની મીઠી કેરીનો એ સ્વાદ, મેં સંઘર્યા છે દાદીની વાર્તાનો એ ખજાનો,
મેં સંઘર્યા છે પપ્પાનો એ મીઠો માર,
મેં સંઘર્યા છે મમ્મીના પ્રેમનો સંસ્કાર,
મેં સંઘર્યા છે ભાઈ સાથેનો એ વહાલ,
મેં સંઘર્યા છે એ નાનપણના સંસ્મરણો.
🙏
-Hetal Bhatt
(©️Heta)

#સંઘરવું #Heta

Read More

વેપારમાં જોઈએ #લાભ
સબંધોમાં જોઈએ #લાભ ,
આ લાભે લાભ ના ચક્કર માં
માણસાઈ ની આવી ખોટ.
🙏
-Hetal Bhatt
(@Heta)

MB સાહેબ,
આજે તો તમે સૌ ને રમતા કરી દીધા
ભૂત ભૂત કરીને સૌ ને ભમતા કરી દિધા

-Hetal Bhatt
(@Heta)

#ભૂત

પ્રેમ ના વિરહમાં લોકો જીવતા જીવ #ભૂત બની જતા હોય છે. 👻
-Hetal Bhatt
(©️Heta )
#ભૂત

प्यार के विरह मे लोग जिन्दा #भूत बन जाते है. 👻
- Hetal Bhatt
©️Heta
#भूत

हमें लगा हम ही सबके चहिते है, गोर से देखा तो पता चला की हम ही ज्यादा अकेले है. 😔
-Hetal Bhatt
(@Heta)

હું રહું છું ઘરમાં અને જીવું છું મોબાઈલમાં - Hetal Bhatt (@Heta)