The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
3×3 અદાથી મોહિત કરનારી પોતાનો નશો ચઢાવનારી સપનામાં આવેલી રાજકુમારીની દિલ જુએ રાહ -હેમિલ ગાંધી
5×5 કાવ્ય મારા ઘરથી તારા ઘર સુધી મારી યાદોથી તારી યાદો સુધી દુનિયાની કોઈ પણ ખરાબ મુશ્કેલી આપણા વિચારોમાં,પ્રેમમાં,રહેવામાં,મળવામાં ટ્રાફિક જામ નહિ કરી શકે. -હેમિલ ગાંધી
વર્ષાઋતુના વાવેતરમાં રોપ્યું પ્રેમનું બીજ -હેમિલ ગાંધી
મહાસાગરમાં બે લાકડા અકસ્માતે મળે; તેમ આપ મળ્યાં મને મિત્રરૂપે ક્ષણભર, સાથે રહ્યા,ભણ્યા,જમ્યા,આનંદ કર્યો; એ થોડાક સુવર્ણકાળ ના તરંગો પર, એક આવ્યું વિદાયનુ જબરજસ્ત મોજુ; વિખૂટા પડ્યા આપણે મહાસાગર પર, થોડા જ ક્ષણની એ મુલાકાત આપની; ઉભો કર્યો વ્યામોહ અમ હૃદયપટ પર, મેં પૂછ્યું શું પામ્યું આપે આ ક્ષણોમાં? આપે કહ્યું સ્મૃતિઓ લીધી જીવનભર. - હેમિલ ગાંધી
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser