Quotes by Heena Patel in Bitesapp read free

Heena Patel

Heena Patel Matrubharti Verified

@heenapatel6211
(225)

-Heena Patel

પાંખો વિના પણ એ ઉડે...
ના કરવા છતાં પણ એ થઇ જાય...
શબ્દો વગર પણ એ વંચાય જાય...

ચેહરા પર હાસ્ય છલકાઇ જાય...
ભાષાની જરૂરત ક્યાં છે એને ?
મૌનથી જ ધણું કેહવાય જાય...

અનેક રૂપે એતો વસેલો છે...
માંની મમતામા એજ રહેલો છે...
પિતાની છત્રછાયામાં એજ છે...

પ્રિયતની યાદોમાં એજ છે...
લાગણીના ભાવોમાં એજ છે..
એના વિષય પર લખવા બેસે તો...
શબ્દો ખુટે છે અને કલમ તુટે છે...
બસ આજ તો પ્રેમ છે..

💐💐💐heena Patel 💐💐💐

Read More

મન મોહિની..

-Heena Patel

thanks all
-Heena Patel

પ્રેમમાં મિત્રતા અને
મિત્રતામાં પ્રેમ
આ ભેર-શેર ખુબ જોઇ છે.
ફકત મિત્રતામાં શુદ્ધતા
ખુબ ઓછી જોઇ છે
ચાલ નિભાવ ને તું..

-Heena Patel

Read More

ટેવ ન હતી મારી કોઈ ને વગર કામ નું જોવાની
આમા દોષ મારો નથી...
દોષ તારી સુંદરતાનો છે
તને જોયા પછી નજર બીજે ના પડી મારી...

-Heena Patel

Read More

જીવન એક સ્વપ્ન છે
જો ગમે તો મજા
ના ગમે તો જ સજા છે...
જીવતા આવડે એની પાસે
રસ્તાઓ ધણાં છે
ના આવડે ને એને જ
પસ્તાવો થાય છે....

Read More

એક છીક અપશુકન અને
બીજી છીક આવતા શુકન

માનતા મહાન મનુષ્યો જ
હોઇ શકે બાકી આપણી

જેવા તો કાઈ ના કેહવા
સમજાય એને નમન...

-Heena Patel

Read More

સાચવીને રેહજો,
દુનિયાની ચાલાકીથી,
રસ્તામાં પત્થર મૂકી,
થોકર પણ ખવડાવશે અને
બીજે દિવસે સફરજન લઈને
ખબર લેવા પણ આવશે....
#ચાલાકી

Read More