Quotes by Hardevsinh Sindhav in Bitesapp read free

Hardevsinh Sindhav

Hardevsinh Sindhav

@harxxx


કેટલાક લોકો લાઈફ માં આવે છે તો થોડા સમય માટે પણ યાદો બહુ લાંબા સમય ની મૂકી જાય છે....

Hi, Read this story 'સૌરાષ્ટ્રની રસધાર - ભાગ-3 સંપૂર્ણ પુસ્તક' on Matrubharti
https://www.matrubharti.com/book/402/


Awesome બુક .....સોંરાષ્ટ્ર ના રીતિ રિવાજ....સોરઠ નું ખમીર.....ઉત્કૃષ્ટ ભાષાશૈલી ....સોરઠી ભાષા.....ઝવેરચંદ મેઘાણી નો વાર્તા વૈભવ......વીરતા.....અને બીજા  સુ વખાણ કરવા આના જેટલું કહીએ એટલું કમ છે....આ બધું આ બુક માં રહેલું છે... ઝવેરચંદ મેઘાણીએ ગામેં ગામ ફરીને અને ઇતિહાસને વાગોળીને આ બુક લખી છે....જો તમે સોરઠ થઈ હોય અને આ બુક ના વાંચી હોય તો તમે વાંચ્યું જ છું!!?

Read More

I think nahi j khabar hoy??

Jab sahi samay ayega motivation khud tumhare piche bhagega???

એવી કઈ વસ્તુ છે ??
જેને લગાવીએ તો પણ શરમ આવે ?
અને
 ના લગાવીએ તો પણ શરમ આવે??

વીચારીને જવાબ આપજો

1 ભાઈ નું તેના ઘરમાં 27 જાન્યુઆરી ના દિવસે મોત થાય છે...

પોલીસ આવીને પુછપરછ કરે છે

સોંથી પેલા તેની પત્નીને પૂછે છે...

પત્ની એ  કહ્યું કે હું ન્યૂસપેપર વાંચતી હતી.

માળી એ કીધું કે હું છોડવાને પાણી પાતો હતો

રસોયા એે કીધું કે હું રસોઈ બનાવતો હતો

બાળકો એ કહ્યું કે અમે સ્કૂલ ગયા હતા

પાડોશી એ કહ્યું કે અમે બહાર ગામ ગયા હતા

પોલીસે તરત જ આરોપીને પકડી પાડ્યો 

જવાબ પ્રશ્ન ની અંદર જ છે

સોધો 

Read More

સંબંધ હોય એને સાચવવા ના પડે.....
અને જેને સાચવવા પડે ત્યાં સંબંધ ના હોય વાલા......

તમે ભલા અને ભલી તમારી રૂપ ની અમીરી......
અમને તો વાલી અમારી મોજે ફકીરી....